મનોરંજન

નેહા કક્કડે આદિત્ય સાથે ફોટો મૂકીને એવું લખ્યું કે ફરી લફરાની ચર્ચા જાગી ગઈ, બાપ રે

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નેહા કક્ક્ડ ઇન્ડિયન આઇડલ 11માં જજ તરીકે જોવા મળી હતી. નેહા તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

નેહાએ આ પહેલા તેના અફેરને લઈને ચર્ચામાં આવી હતી. તો બીજી તરફ નેહા અને આદિત્યનું અફેરની ખબરે પણ ચર્ચાએ જોર પકડયું હતું.

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણએ ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર લગ્નની ઘોષણા કરી હતી. આ બાદ આદિત્યના પિતા ઉદિત નારાયણ પણ આ શોમાં પહોંચ્યા હતા. બંનેએ 14 ફેબ્રુઆરીએ લગ્નની ઘોષણા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by sarika (@neheart_sarika) on

પરંતુ વેલેન્ટાઈન ડેના દિવસે આવું કંઈ જ થયું ના હતું. નેહા અને આદિત્યએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો. આ વિવાદનો સીધો ફાયદો શો એ ચેનલઈ ટીઆરપીને થયો હતો.

હવે નેહા કક્કરે હાલ એક તસ્વીર શેર કરી છે જેની ચર્ચા ખૂબ થઈ રહી છે. નેહાની આ તસ્વીરમાં આદિત્ય અને નેહા એકબીજાના હાથ પકડતા નજરે પડે છે

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

તસ્વીર કરતા નેહા કક્કરનું કેપ્સન વધુ ચર્ચામાં છે. આ તસવીર શેર કરતી વખતે નેહાએ લખ્યું, ‘લોકડાઉન પૂર્ણ થયા બાદ હું’. હવે આ સ્થિતિમાં ચાહકોએ આદિત્ય-નેહા ફરી એક સાથે આવવાની અટકળો શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar 🌍❤️ (@neheartanjalii) on

નેહા કક્કર અને આદિત્ય નારાયણે પણ એક બીજા સાથેના અફેરને સ્વીકાર્યું હતું. આ પછી નેહાના ભાઈ ટોની કક્કરે પણ એક ગીત રજૂ કર્યું હતું. ગીતનું ટાઇટલ હતું- ગોવા બીચ.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar (@nehakakkar_the_rockstar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.