બિકિનીમાં ફેમસ સિંગર નેહાનું હોટ ફિગર જોઇ ચાહકોનો છૂટ્યો પરસેવો, સૌથી નાની બ્લુ બિકીની પહેરી લીધી

બોલિવુડ સિંગર નેહા ભસીને તેના સુરીલા અવાજ અને એકથી એક હિટ ગીતોથી પોતાની ઘણી ઓળખ બનાવી છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે, જેને કારણે તે છવાયેલી રહે છે. તે ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ઘણી લાઇમલાઇટ લૂંટે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

જો કે, તેને અવાર નવાર ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. નેહા ઘણીવાર તેની અજીબો ગરીબ હરકતોથી ચર્ચામાં આવી જાય છે. આ વખતે પણ કંઇક આવું જ થયુ. નેહાએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે બિકી લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, નેહા બિકી પહેરી ઘરમાં વોક કરે છે અને તેના બિકી લુકને ફ્લોન્ટ કરી રહી છે.

આ વીડિયો ઉપરાંત નેહાએ આ લુકમાં બે તસવીરો પણ શેર કરી છે. આ વીડિયો અને તસવીરોને કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. ઘણા લોકો નેહાને ટ્રોલ કરી રહ્યા છે અને નેગેટિવ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- બસ આ જ રહી ગયુ હતુ કરવા માટે, કામ તો કંઇ છે નહિને..

એક બીજા યુઝરે લખ્યુ- એક સસ્તી વાળી સાડી પણ પહેરી લેતી તો જોવાલાયક હોતુ…લાઇક માટે કંઇ પણ, શરમ નામની કોઇ વસ્તુ છે કે નહિ. નેબાની આ પોસ્ટ પર લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યુ- સિંગરને આ બધુ સૂટ નથી કરતુ. ઉલ્લેખનીય છે કે, નેહાએ હાલમાં જ કેટલાક દિવસ પહેલા તેનો 40મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પાર્ટીમાં તેના ઘણા મિત્રો અને એક્સ બિગબોસ કંટેસ્ટેંટ હાજર રહ્યા હતા.

નેહાએ રશ્મિ દેસાઇ, રાજીવ આડતિયા, ઉમર રિયાઝ અને નિશાંત ભટ્ટ સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો. નેહાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો હતો. નેહાએ તેની બર્થ ડે પર ટેબલ પર ચઢી અજીબ ડાન્સ કર્યો હતો, જેને લઇને લોકોએ અભદ્ર કમેન્ટ્સ પણ કરી હતી. જે બાદ લોકોએ નેહાની તુલના બાર ડાન્સર્સ સાથે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

Shah Jina