ફિલ્મી દુનિયા

બીચ ઉપર બિકીનીમાં સનબાથ લેતી જોવા મળી આ હોટ અભિનેત્રી, ફોટા અને વિડિઓ થઇ રહ્યા છે વાયરલ, એકલામાં જ જોજો

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પોતાની સુંદરતાના લીધે ચાહકોને આકર્ષતી હોય છે. ઘણી અભિનેત્રીઓ પોતાના સેક્સી અંદાઝથી લોકોનું દિલ જીતવામાં સફળ થતી હોય છે. સુંદરતા સાથે અંગ પ્રદર્શન થતા ચાહકોને તે વધુ ગમતી હોય છે. અવાર નવાર સોશિયલ મીડિયામાં અભિનેત્રીઓના બોલ્ડ લુક અંદાઝમાં ફોટા વાયરલ થતા હોય છે અને ચાહકો તેને જોઈ પોતાની આંખો ઠંડી પણ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on


એવી જ એક અભિનેત્રી નેહા શર્મા જે શરૂઆતથી જ પોતાના બોલ્ડ અંદાઝ માટે જાણીતી છે તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on


નેહા કાળા રંગની બિકીનીમાં બીચ ઉપર સનબાથ લેતી જોવા મળી, આ ફોટા તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા છે જેને તેના ચાહકો ખુબ જ વખાણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on


નેહા શર્મા છેલ્લા થોડા મહિનાઓથી ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ તેને તેના ચાહકોને ક્યારેય નિરાશ નથી કર્યા. અવાર-નવાર તે પોતાના બોલ્ડ અંદાઝના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોને ખુશ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

આજકાલ નેહા હવાઇના એક આઇલેન્ડ ઉપર રજાઓનો આનંદ ઉઠાવી રહી છે. જેના ફોટા તેને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં શેર કર્યા આ ફોટામાં તે ખુબ જ હોટ નજરે આવે છે. કાળા રંગની બિકીનીમાં તેનો સેક્સી અંદાઝ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

નેહા વર્ષ 2007માં તેલુગુ ફિલ્મથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને આજે બોલીવુડમાં પોતાની આગવી એડા અને બોલ્ડ અંદાઝના કારણે મોટો ચાહક વર્ગ એકત્ર કરવામાં પણ સફળ રહી છે. તેને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

નેહા શર્માએ ક્રૂક, યંગીસ્તાન, તુમ બિન-2, જયંતાભાઈ કી લવ સ્ટોરી, યમલા પગલાં દીવાના, મુબારકા અને ક્યાં સુપર  કુલ હે હમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા જ સમયમાં નેહા અજય દેવગનની ફિલ્મ તાનાજીમાં નજર આવશે જે નેહાના જીવનની સૌથી મોટી ફિલ્મ હશે.

 

View this post on Instagram

 

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

નેહાના બીચ ઉપર સનબાથનો વિડિઓ પણ વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.