નેહા શર્માનો નો મેકઅપ લુકમાં જોવા મળ્યો ખૂબસુરત અંદાજ, જીમ બહાર પેપરાજીને આપ્યા પોઝ

આ 36 વર્ષિય એક્ટ્રેસની ખૂબસુરતી છે કમાલ, નો મેકઅપ લુકમાં પણ મચાવે છે ધમાલ, ખૂબ વાયરલ થાય છે તસવીરો

બોલીવુડ એક્ટ્રેસ નેહા શર્મા તેની અદાકારીથી વધારે તો તેના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. નેહા શર્માને અવાર નવાર પેપરાજી દ્વારા જીમ બહાર સ્પોટ કરવામાં આવે છે અને આ દરમિયાનના તેના લુક પણ ઘણા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર નેહાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, ત્યારે આ દરમિયાનનો પણ જીમ લુક ઇન્ટરનેટ પર છવાઇ ગયો.

નેહા શર્માનો જીમ લુક વાયરલ

લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસનો નો મેકઅપ લુક એકદમ કમાલનો લાગી રહ્યો છે. આ દરમિયાન નેહા રેડ એન્ડ બ્લેક લુકમાં તેના ટોન ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી હતી. એક્ટ્રેસ પ્રોફેશનલ લાઈફથી વધારે પોતાના સિઝલિંગ લુકસ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહા સપોર્ટ થઈ હતી આ દરમિયાન તેનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. નેહાએ આ દરમિયાન બ્લેક ક્રોપ સ્કીન ફીટ ટોપ સાથે બ્લેક બ્રાઉઝર કેરી કર્યું હતું.

રેડ એન્ડ બ્લેક લુકમાં લાગી હોટ

એક્ટ્રેસનો ન્યુ જીમ લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. નેહાએ જીમભાઈ સાથે વાળને પોનીટેલમાં કેરી કર્યા હતા અને આ દરમિયાન તેનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. નેહાના આ લુકે ફેન્સ પર એવું જાદુ ચલાવ્યો કે લોકો તેના દેવાના થઈ ગયા. જણાવી દઈએ કે નેહા એક લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. એક્ટ્રેસે વર્ષ 2007માં તેલુગુ ફિલ્મ કર્યું હતું.

નેહાનું કરિયર

નેહા સાથે ફિલ્મ સાથે સુપર સ્ટાર ચિરંજીવીના દીકરા રામચરણે પણ ડેબ્યૂ કર્યું હતું ચિરુથા બાદ 2010માં એડ્રેસ એ ઇમરાન હાશ્મીની ફિલ્મ ક્રુકથી બોલિવૂડમાં પગ રાખ્યો નેહા અત્યાર સુધી ઘણા ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.પણ વર્ષ 2020માં આવેલી તાનાજી એક્ટ્રેસના કરિયરની એકલો તે બ્લોકબસ્ટર ફિલ્મ છે નેહા વર્ષ 2023માં નવાજુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ જોગીરા સારા રા રામાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina