ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવનારી અભિનેત્રી નેહા શર્મા હંમેશા કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.ફિલ્મોમાં પોતાના અભિયની સાથે સાથે નેહા પોતાની બોલ્ડનેસ અને દિલકશ દાઓથી ચાહકોને આકર્ષતી રહે છે. જો કે નેહા બોલીવુડની અમુક જ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે પણ તેણે પોતાની અદાઓથી લોકોના દિલમાં રાજ કર્યું છે.
View this post on Instagram
નેહા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. નેહાનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના તસવીરોથી ભર્યું પડ્યું છે. એવામાં એકવાર ફરીથી નેહાએ પોતાના શર્ટનાં બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે. તસ્વીરમાં નેહાનો કાતિલાના અંદાજ જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો.
View this post on Instagram
સામે આવેલી તસવીરમાં નેહાએ બ્લેક ઓવરસાઈઝ શર્ટ પહેરી રાખ્યો છે અને તે એકદમ ખુલ્લો છે. જેને લીધેતેની બ્લેક બ્રાલેટ અને બિકી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.આ આઉટફિટ સાથે નેહાએ હળવો મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.નેહા પોતાના શર્ટના બટન ખોલીને કેમેરાની સામે પોતાના ટુ પીઆઈએસ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં તેનું કાતિલાના ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.તસવીર શેર કરીને નેહાએ કૈપ્શનમા લખ્યું કે,”મારા મે મહિનાની શરૂઆત માટે એકદમ રેડી”. નેહાની આ તસવીર ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
વર્ષ 1987માં 21 નવેમ્બરના રોજ બિહારના ભાગલપુરમાં જન્મેલી નેહા રાઇડિંગ, કુકીંગનો પણ શોખ રાખે છે, તે એક કથક ડાન્સર પણ રહી ચુકી છે.નેહાએ લંડનના પાઈનએલ્સ ડાન્સ સ્ટુડિયો દ્વારા ડાન્સ ટ્રેનિંગ પણ લીધી છે.ખુબ ઓછા લોકો જાણતા હશે કે નેહા ધારાવાહિક
શો ભાગ્યવિધામાં જોવા મળી હતી, આ સિવાય તે ઘણા ટીવી શોમાં નાના મોટા રોલ કરી ચુકી છે.
View this post on Instagram
નેહાએ વર્ષ 2007માં તેલુગુ ફિલ્મ ચિરૂથા દ્વારા ડેબ્યુ કર્યું હતું, અને બોલીવુડમાં ડેબ્યુ વર્ષ 2010માં ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ક્રૂક દ્વારા કર્યું હતું. 2012માં નેહાએ ક્યાં સુપર કુલ હૈ હમ ફિલ્મમાં કામ કર્યું હતું, આ કોમેડી ફિલ્મમાં નેહાના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. નેહાએ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જો કે તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી.
View this post on Instagram
નેહા રાજનીતિક પરિવારથી તાલ્લુક રાખે છે. નેહાના પિતા અજિત શર્મા બિહારની રાજનીતિમાં કદ્દાવર નેતાના સ્વરૂપે જાણવામાં આવે છે. નેહા અમુક ચુનાવી રેલીઓમાં પિતાનો પ્રચાર કરતી પણ જોવા મળી ચુકી છે.નેહાની કુલ નેટવર્થ 22 કરોડ રૂપિયા છે. ફિલ્મોના સિવાય નેહા અમુક એડ શૂટ પણ કરી ચુકી છે. ફિલ્મો, એડ અને સોશિયલ મીડિયા દ્વારા તે સારી એવી કમાણી કરી લે છે.