નેહા શર્માએ શેર કરી એવી તસવીર કે ચાહકોએ કહ્યુ, તુ લાજવાબ છે એ અમારી આંખોને પૂછ…

સ્ટ્રેપલેસ ગાઉનમાં એવું એવું દેખાડ્યું કે ફેન્સના મોં માંથી લાળ ટપકી ગઈ, જુઓ કાતિલ PHOTOS

બોલિવુડ અભિનેત્રી નેહા શર્માની ખૂબસુરત તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ફિલ્મોથી લઇને આલબમ ગીતમાં નજર આવી ચૂકેલી નેહા સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. એવામાં તેનો નવો લુક ચાહકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી નેહા શર્માએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે ખૂબ વાયરલ થઇ રહી છે. સ્ટ્રેપલેસ ગાઉનમાં અદાકારા ખૂબ જ ખૂબસુરત જોવા મળી રહી છે. નેહાની તસવીરો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.

બ્લેક અને વ્હાઇટ તસવીરોમાં નેહાની ખૂબસુરતી બધાને કાયલ કરી રહી છે. આમ તો નેહા વધારે બોલ્ડ લુકમાં જોવા મળે છે. આ વખતે પણ તે બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.

નેહા સ્વીટહાર્ટ અને ડીપ નેકલાઇન વાળા બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. બ્લેક કલરના આ ડ્રેસમાં તેનો સલ્ટ્રી લુક જોવા મળ્યો હતો. નેહાએ આ લુકને કમ્પલીટ કરવા માટે તેના વાળને કર્લ કર્યા હતા અને ખુલ્લા રાખ્યા હતા.

નેહાની આ ડ્રેસમાં તસવીરો જોઇ ચાહકો તો ફિદા થઇ ગયા હતા. તેઓ આ તસવીરો પર ઘણી કમેન્ટ કરી રહ્યા હતા. એક યુઝરે તેની આ તસવીરો પર કમેન્ટ કરતા લખ્યુ કે, અમારી આંખોને પૂછો કે કેટલા લાજવાબ છો તમે.

નેહા શર્માએ આ પહેલા એક પુલ સાઇડ તસવીર શેર કરી હતી, જેમાં તે મોનોકિનીમાં જોવા મળી હતી. તેણે તેની ફ્રેમમાં મોરને કેપ્ચર કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, નેહા ઇમરાન હાશમી સાછે ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે ટોની કક્કડ સાથે વીડિયો સોન્ગમાં પણ જોવા મળી ચૂકી છે.

Shah Jina