નેતાની દીકરી/ અભિનેત્રીએ બોલ્ડ ફોટો પોસ્ટ કરી બતાવી હોટનેસ, બ્લેક રંગની બ્રામાં આવી નજર

ઇમરાન હાશમીની હીરોઇનની બોલ્ડનેસ જોઇ છૂટી જશે પરસેવો, બેડ પર શર્ટના બટન ખોલી આપ્યો આવો પોઝ

સાઉથની ફિલ્મો બાદ બોલિવુડની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનારી અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નેહા શર્મા વાસ્તવિક જીવનમાં કેટલી બોલ્ડ છે તેનો અંદાજ તેના સોશિયલ મીડિયા પરથી લગાવી શકાય છે. બિહારના ભાગલપુરમાં જન્મેલી નેહા શર્મા ઘણીવાર પોતાની હોટ સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

નેહા શર્મા જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ તસવીર પોસ્ટ કરે છે, ત્યારે જોતજોતામાં જ તે વાયરલ થઇ જાય છે. ત્યારે તાજેતરમાં જ ફરી એકવાર નેહા શર્માએ સોશિયલ મીડિયા પર બોલ્ડનેસની તમામ હદો પાર કરતી એક તસવીર શેર કરી હતી. આ દરમિયાન તેણે એવો પોઝ આપ્યો કે જેને જોઈને ફેન્સ પણ પોતાને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નહિ. નેહા શર્માએ બ્લેક બિકી સાથે સફેદ શર્ટ પહેર્યો છે, જેના બધા બટન ખુલ્લા છે. આ તસવીરમાં નેહાની બોલ્ડનેસ સાથે તેના અવ્યવસ્થિત વાળ તેના લુકને વધુ હોટ બનાવી રહ્યા છે.

આ તસવીરો શેર કરતાં તેણે ઈન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું, ‘Rise and Shine’. ફેન્સ અભિનેત્રીની હોટનેસની સાથે સાથે તેના સુંદર ચહેરાના વખાણ કરતા થાકતા નથી. નેહા શર્માની તસવીર પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ‘તમારી સુંદર ફિગર છે’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હું તમારી સુંદરતા પરથી મારી નજર હટાવી શકતો નથી’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ તસવીર હોટ એન્ડ બ્યુટીફુલ છે’ 34 વર્ષની નેહા શર્માની સુંદરતા જોઈને ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.

જણાવી દઈએ કે આ એ જ નેહા શર્મા છે, જે 2007માં રામ ચરણ સાથે ફિલ્મ ‘ચિરુથા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને રામ-નેહાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી હતી.તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જોગીરા સારા રા રા રા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્માની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બંને સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં લીડ રોલમાં જોવા મળશે.

આ પહેલા નેહા શર્મા તેની બહુચર્ચિત ઈલીગલની સીઝન 2ને લઈને ચર્ચામાં હતી. તેમની વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Voot Select પર રિલીઝ કરવામાં આવી હતી. આ સીરીઝમાં પીયૂષ મિશ્રા, નેહા શર્મા, તનુજ વિરવાની અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. આની પહેલી સીઝન 2020માં આવી હતી. 10 એપિસોડની સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સિઝનનું નિર્દેશન સાહિર રઝાએ કર્યું હતું.

Shah Jina