હજુ પઠાણનું પત્યું નથી ત્યાં આ બોલ્ડ હિરોઈને ભાગવા રંગનું બોલ્ડ કપડું પહેર્યું, ન દેખાવાનું દેખાઈ રહ્યું છે તો પણ….

આ બોલ્ડ હિરોઈને ભાગવા રંગનું એવું પહેર્યું કે એક જ જગ્યા પર અટકી ગઇ લોકોની નજર !

ટીવી ઇન્ડસ્ટ્રી પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તરફ રુખ કરેલી અભિનેત્રી નેહા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે છેલ્લા કેટલાક સમયથી કોઈ ટીવી શો કે ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. તેનું સૌથી મોટું કારણ તેનો બોલ્ડ અને સિઝલિંગ અવતાર છે. અલબત્ત, તે પોતાની એક્ટિંગના આધારે લોકોનું દિલ જીતી શકી નથી, પરંતુ નેહાએ હંમેશા તેના સ્ટાઇલિશ અને બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મો સિવાય તે આ દિવસોમાં પોતાના જીમ લુક અને હોટ લુક્સને કારણે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે.

અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર પણ ફેન્સ સાથે તેના સિઝલિંગ લુક શેર કરતી રહે છે. જેને કારણે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની યાદી સતત વધતી જઇ રહી છે. હવે ફરી એકવાર નેહાએ પોતાના નવા લુકથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.જ્યારે જ્યારે નેહા શર્મા તેની કોઇ તસવીર પોસ્ટ કરે છે, ત્યારે તેના ચાહકો તો ક્રેઝી થઇ જાય છે. ઘણીવાર તેની તવીરો જોઇ ચાહકોનો પરસેવો પણ છૂટી જતો હોય છે. ત્યારે હાલમાં જે નેહાના ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે તેમાં તે ઘણા બોલ્ડ અવતારમાં જોવા મળઈ રહી છે.

નેહાએ એક હાઇ સ્લિટ ડીપનેક ડ્રેસ પહેર્યો છે, જે એટલો બોલ્ડ છે કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. આ ડ્રેસમાં નેહા ઘણી હોટ લાગી રહી છે. આ તસવીરો જોઇ ચાહકોના દિલની ધડકન વધી ગઇ છે. ખુલ્લા વાળ અને ગળામાં નેકલેસ સાથે નેહાએ તેના લુકને કંપલીટ કર્યો છે. સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનારી અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે આ એ જ નેહા શર્મા છે, જે 2007માં રામ ચરણ સાથે ફિલ્મ ‘ચિરુથા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને રામ-નેહાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી હતી.આ પછી રામ ચરણ અને નેહા વિશે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે અને તેઓ હનીમૂન પર પણ ગયા છે. બાદમાં અભિનેતાએ પણ આ બાબતે ખુલીને વાત કરી હતી અને તેને અફવા ગણાવી હતી. નેહા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જોગીરા સારા રા રા રા’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Circle Of Celebs (@circleofcelebs)

આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્માની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બંને સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી પણ જોવા મળશે. આ પહેલા નેહા શર્મા તેની બહુચર્ચિત ઈલીગલની સીઝન 2ને લઈને ચર્ચામાં હતી. તેની વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Voot Select પર રિલીઝ કરવામાં આવી હતી. આની પહેલી સીઝન 2020માં આવી હતી. 10 એપિસોડની સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો.

Shah Jina