ખબર મનોરંજન

પ્રેગેન્સની ચર્ચાઓ વચ્ચે એરપોર્ટ ઉપર જોવા મળી નેહા કક્ક્ડ, શું છુપાવી રહી હતી તેનો બેબી બમ્પ ?

કરોડોપતિ લોકોને ‘માસ્ક’નો નિયમ લાગુ પડે? જુઓ નેહા કક્કર એરપોર્ટ પર 8 વર્ષ નાના પતિ જોડે કરી રહી છે મોજ

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્કડે પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કરી લીધા. તેના લગ્નના તમામ વિધિથી લઈને તેના હનીમૂન સુધીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. પરંતુ આજે સવારથી જ નેહાના પ્રેગ્નેન્સીની ખબરો પણ વાયરલ થવા લાગી છે.

નેહાએ આજે સવારે એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પતિ રોહનપ્રિત સાથે પોસ્ટ કરી હતી. તેમાં રોહનપ્રિત નેહાને પાછળથી હગ કરીને ઉભેલો જોવા મળી રહ્યો છે. આ તસ્વીર જોતા જ એવું લાગે છે કે નેહા પ્રેગ્નેટ છે. કારણ કે તેનું બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાતું હતું. સાથે જ તેને કેપશન પણ એવું લખ્યું છે કે કોઈને પણ આ વાત સાચી લાગે.

નેહાએ આ તસ્વીર પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું કે, “ધ્યાન રાખ્યા કર” આ સાથે જ નેહાએ પોતાની ખુશી વ્યક્ત કરતા બે ઈમોજી પણ પોસ્ટ કર્યા છે. તો નેહાની પોસ્ટ ઉપર રોહનની કોમેન્ટ જોઈને ચાહકોને ખાતરી થઇ રહી હતી કે નેહા પ્રેગ્નેટ છે.

Image Source

રોહને પણ આ તસ્વીરની અંદર કોમેન્ટ કરીને લખ્યું હતું કે “હવે તો કંઈક વધારે જ ધ્યાન રાખવું પડશે નેહૂ” હવે ઘણા લોકોને એવી શંકા પણ જઈ રહી છે કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હશે. આ તસ્વીર પાછળનું શું રહસ્ય છે એ હવે સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ તસ્વીર વાયરલ થવા લાગી હતી, ઘણા બધા મીમ પણ આ તસ્વીરને લઈને બનવા લાગ્યા હતા.

Image Source

પરંતુ થોડા સમયમાં જ આ આખી કહાનીનો ખુલાસો થઇ ગયો. નેહાની એક બીજી તસ્વીર પણ સામે આવી જેમાં નેહા અને રોહનના એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. આ તસ્વીર આજે સવારે જ લેવામાં આવી હતી. આ તસ્વીર જોઈને ચાહકોને લાગી રહ્યું છે કે તે ખરેખર પ્રેગ્નેટ નથી.

Image Source

નેહા ખરેખર પ્રગ્નેટ નથી પરંતુ તેને એવી તસ્વીર પોસ્ટ કરી જેમાં તે પ્રેગ્નેટ દેખાઈ રહી છે, અને તેના દ્વારા જ તેને પોતાના આવનારા ગીત “ખ્યાલ રખિયા કર..”ની એક હિન્ટ આપી દીધી હતી.

Image Source

નેહા અને રોહન આજે આઉટિંગ માટે ઘરની આભાર નીકળ્યા હતા, અને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ  આઉટિંગમાં જવા દરમિયાન નેહા અને રોહન ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યા હતા.

Image Source

આઉટિંગ માટે નીકળેલા નેહા અને રોહને ખુબ જ ક્મ્ફર્ટેબલ ક્લોથ પહેર્યા હતા. જેમાં નેહાનો નો મેકઅપ લુક પણ સૌનું ધ્યાન ખેંચનારો હતો.