ઉર્ફી જાવેદ બાદ હવે નેહા મલિક…મોનોકિનીમાં જોઇ ચાહકો થયા મદહોંશ, ટ્રોલર્સે કહ્યુ- આ શું પહેરી લીધુ દીદી !

ભોજપુરી સિનેમાની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક નેહા મલિક અવાર નવાર તેની હોટનેસ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર સો.મીડિયા એકાઉન્ટ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નેહા ઘણીવાર માલદીવમાં વેકેશન મનાવતી અને આરામની પળો વીતાવતી પણ જોઇ શકાય છે.

ત્યારે ગત વર્ષે અભિનેત્રી જ્યારે માલદીવ ગઇ હતી ત્યારે તેણે ત્યાંથી તેની ઘણી તસવીરો શેર કરી હતી. નેહા શોર્ટ ડ્રેસ સહિત બિકીમાં પણ કહેર વરસાવતી જોવા મળે છે. ત્યારે જે તસવીરો નેહાની વાયરલ થઇ હતી તેમાં તે મોનોકિનીમાં તેના જબરદસ્ત ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. નેહા મલિકે સ્કાય બ્લૂ ડીપનેક મોનોકિની સાથે ડાર્ક ચશ્મા પહેર્યા હતા.

નેહા બીચ પર તેના અદ્ભુત ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી. આ તસવીરો પર તેના ચાહકોએ જોરદાર કોમેન્ટ કરી હતી અને તેના વખાણ કરતા થાક્યા નહોતા. તેના ફોટો પર એકે લખ્યું, ‘હાય ગરમી’. તો એક બીજાએ લખ્યું, ‘ખૂબ જ સુંદર મેડમ… આગ હી લગા દી’. એક અન્યએ લખ્યું, ‘વોટ અ સેક્સી લુક બેબી’.

બીજા એકે લખ્યું, ‘નેહા મલિક લુકિંગ કિલર એન્ડ હોટ’. આ સાથે અન્ય એક યુઝરે નેહાના ફોટા પર લખ્યું, ‘સ્ટનિંગ બ્યુટી ક્વીન, તમે હોટ લાગી રહ્યા છો’. ઘણા ચાહકો કમેન્ટ્સ કરી નેહાના વખાણ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ બાદ ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સ સાથે એકથી વધુ હોટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

નેહા તેની બોલ્ડનેસના કારણે ટોક ઓફ ધ ટાઉન બની રહે છે. નેહા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ તેની મનમોહક તસવીરો શેર કરે છે. નેહાની તસવીરો તેના બોલ્ડ લુકને કારણે ખૂબ જ વાયરલ થતી રહે છે. જણાવી દઈએ કે નેહાના સોશિયલ મીડિયા પર લગભગ લાખોમાં ફોલોઅર્સ છે. જે તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. નેહાની ઘણી સુપરહોટ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આગ લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

મોનાલિસા, અક્ષરા સિંહ અને રાની ચેટર્જી જેવી ભોજપુરી અભિનેત્રીઓ પણ નેહા મલિકની બોલ્ડનેસ સામે ફીકી લાગે છે. નેહાએ વર્ષ 2016માં ફિલ્મ ‘ભનવાની કા જાલ’થી ભોજપુરી સિનેમાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી નેહા ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

Shah Jina