આ અભિનેત્રીએ બટન ખોલી દેખાડ્યું જબરદસ્ત ફિગર, અદાઓ જોઇ ડોલ્યુ ચાહકોનું મન ! જુઓ ખૂબ જ બોલ્ડ તસવીરો

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ લુક્સને કારણે અવાર નવાર લોકોનું ધ્યાન ખેંચે છે. તે આ દિવસોમાં વધારે ચર્ચામાં આવી ગઇ છે. લગભગ દરરોજ અભિનેત્રીનો નવો અવતાર લોકોના હોંશ ઉડાવે છે. તો સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને કારણે ઘણી પોપ્યુલર છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

તે ઘણીવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. નેહા મલિક તેના હદથી વધારે બોલ્ડ ફોટોઝ માટે જાણિતી છે. તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને તેના ચાહકો પણ તેના નવા નવા ફોટોશૂટ્સ દોઇ નિસાસો નાખે છે. ત્યારે નેહા મલિકની કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

જે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ વાયરલ થઇ હતી. નેહા સોશિયલ મીડિયા સેંસેશન બનતી જઇ રહી છે. તેના લુકની વાત કરીએ તો, તેણે ફ્લોરલ બ્રાલેટ સાથે એકદમ નાના શોર્ટ્સ કેરી કર્યા છે અને ઓપન વ્હાઇટ શ્રગ કેરી કર્યુ છે. ફોટોશૂટ દરમિયાન પોઝ આપતી વખતે તેણે શોર્ટ્સના બટન ખોલી બેબાકી પણ બતાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

નેહાએ કેમેરા સામે શ્રગ ઉતારી તેનું કર્વી ફિગર અને ક્લીવેજ પણ ફ્લોન્ટ કર્યા હતા. નેહાએ ફોટોશૂટ દરમિયાન તેના લુકને ઘણો ફ્લોન્ટ કર્યો હતો. તે સોફા પર બેસી પોતાનો હોટ અવતાર બતાવી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

ચાહકો નેહાની સ્ટાઈલ પરથી નજર હટાવી શક્યા નહોતા. નેહા મલિકે ક્યારેક શર્ટ અને શોર્ટ્સના બટન ખોલીને તો ક્યારેક કેમેરા સામે ક્રેઝી સ્ટાઇલ બતાવી ફોટોશૂટ કરાવ્યું હતુ. આ તસવીરોમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by ags_edit (@actress_galleryspot_)

નેહા મલિક તસવીરો સિવાય વીડિયો શેર પણ કર્યો હતો. જણાવી દઈએ કે નેહા છેલ્લા કેટલાક સમયથી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. તે ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

Shah Jina