મનોરંજન

ચુલબુલી દેખાતી નેહા કક્કડ આવો ડ્રેસ પહેરીને નીકડી ઘરની બહાર, ફેન્સ ઘુરી ઘૂરીને જોવા માંડ્યા

ન દેખાવાનું દેખાઈ જાય તેવું પહેરીએં નેહા કક્કડ આવી બધાની સામે, ફેન્સ થઇ રહ્યા છે બેકાબુ જુઓ તમે પણ

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર હંમેશા ચર્ચાઓમાં રહે છે. તેના ગીતો માટે જ નહિ પણ તે તેના ફોટોઝ અને વીડિયોઝ માટે પણ ચર્ચાઓમાં રહે છે.સિંગર નેહા કક્ક્ડ પોતાના સપનાના રાજકુમાર રોહનપ્રીત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ચુકી છે અને હંમેશા પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.

નેહા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે, નેહા હંમેશા અલગ અલગ સ્ટાઈલિશ આઉટફિટમાં સ્પોટ થાય છે. એવામાં હાલમાં જ નેહા મુંબઈમાં આયોજીય ઉમંગ ઇવેન્ટમાં પહોંચી હતી, અને આ સમયે હંમેશાનો જેમ તે એકદમ સુંદર અવતારમાં જોવા મળી હતી. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

આ સમયે નેહાએ પિન્ક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ લોન્ગ ગાઉન પહેરી રાખ્યું હતું. જેનું નેક એકદમ ડીપ હતું, જે તેને એકદમ હોટ લુક આપી રહ્યું હતું. આ આઉટફિટ સાથે નેહાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. નેહાએ સુંદર જવેલરી પણ પહેરી છે જેમાં તેની સુંદરતા અનેક ગણી નિખરી રહી છે. જો કે આ ડ્રેસમાં નેહા થોડી અસહજ પણ દેખાઈ હતી.

જેવી જ નેહા ગાડીમાંથી ઉતરી કે તે પોતાનો ડ્રેસ સંભાળતી જોવા મળી હતી. જો કે નેહાએ મીડિયા સામે ક્યૂટ સ્માઈલની સાથે પોઝ આપ્યા હતા અને મીડિયાને હાઈ પણ કહ્યું હતું, ચુલબુલી દેખાતી નેહાને એ આવા બોલ્ડ ડ્રેસમાં જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. જો કે ઘણા લોકોને નેહાનો આ લુક પસંદ આવ્યો ન હતો અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,”નેહા દીદી તમે તમારા ડ્રેસ ડિઝાઈનર બદલો”. અન્ય એકે લખ્યું કે,”એકદમ ચિપ ડ્રેસ’.જો કે તસ્વીરોમાં નેહાનું વજન પણ વધી ગયેલું દેખાઈ રહ્યું છે જેને લીધે અમુક લોકોને નેહા પ્રેગ્નેન્ટ હોય તેવું પણ લાગ્યું એવામાં એક યુઝરે લખ્યું કે નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે. હાલ નેહા સિંગીંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-14ને જજ કરી રહી છે. શો માં હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની પણ જજ રૂપે જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નેહા કક્કડનો એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીએ તેના અને નેહાના સંબંધોને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા, જેમાં હિમાંશ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવવામાં આવ્યું હતું કે તે અને નેહા લગ્ન પણ કરવાના હતા અને તેમની વચ્ચે બ્રેકઅપ પણ નેહાના કારણે જ થયું, નેહા જ આ સંબંધને આગળ વધારવા નહોતી માંગતી અને મારી ખામોશીના કારણે લોકોએ મને ખોટો પણ સમજી લીધો છે.