નેહા કક્કરે શેર કરી બાથરૂમની હોટ તસવીરો, ઉફ્ફ્ફ હોટનેસ જોઇ ચાહકો થયા પાગલ…

બોલિવુડની દુનિયામાં મધુર અવાજથી લોકોનું દિલ જીતનાર સિંગર નેહા કક્કર ઘણીવાર કોઇના કોઇ કારણે લાઇમલાઇટમાં છવાયેલી રહેતી હોય છે. પોતાના મધુર અવાજના દમ પર ટોપ સિંગરોમાં નામ દાખલ કરાવેલી સિંગર નેહા કક્કર તેના ગીતો સિવાય તેના હુસ્નથી સનસની મચાવતી રહે છે.

નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. નેહાની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ પણ ઘણી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે.

નેહા કક્કરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. નેહા આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

નેહા તસવીરોમાં બાથરૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. નેહાએ બાથરોબ પહેર્યુ છે, જેમાં તે ખૂબ જ હોટ અને ખૂબસુરત લાગી રહી છે.

આ તસવીરો શેર કરતા નેહાએ કેપ્શન લખ્યુ છે કે, ગુડ મોર્નિંગ, હવે દિવસની પોઝિટિવ શરૂઆત કરવામાં આવે. નેહાની ક્યુટનેસના તો લોકો પહેલાથી જ દીવાના છે, પરંતુ હવે આ તસવીરો બાદ તેની હોટનેસના પણ લોકો દીવાના થઇ ગયા છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2008માં નેહાએ મીત બ્રધર્સ દ્વારા કંપોઝ્ડ આલબમ “નેહા ધ રોક સ્ટાર”થી તેના ગાવાની શરૂઆત કરી હતી. નેહાએ થોડા સમય પહેલા જ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો ઘણી વાયરલ થઇ હતી.

Shah Jina