ખબર ધાર્મિક-દુનિયા

‘તો શું નેહા કક્કર પ્રેગનેન્ટ છે? હનિમૂનના રૂમમાંથી વીડિયો શેર કરી કહ્યું કે

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ પતિ સાથે દુબઈમાં હનીમૂન મનાવી રહી છે. નેહાએ 24 ઓક્ટોબરના રોજ રોહનપ્રિત સિંહ સાથે સાત ફેરા લીધા હતા. હાલ તે હનીમૂન ટ્રીપમાં છે. લગ્ન બાદ હનીમૂન ટ્રીપના ઘણા વિડીયો સામે આવી ચુક્યા છે. નેહા કક્કર ખુદ ફેન્સ સાથે તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

હાલમાં જ નેહાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં તે બાળકનો દીદાર કરતી નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

નેહા કક્કર આજકાલ તેની મેરિડ લાઈફનો ખુબ આનંદ માણે છે. નેહા કક્કરએ હોટેલના રૂમમાંથી એક નવો વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રોહનપ્રિત અને તેના નવા ગીત પર લિપ સિંક કરતી નજરે ચડે છે.

નેહા કક્કર આ ગીતની એ લાઈન ગાતી હતી જેનો મતલબ છે કે, હમ પ્યાર જતાતે હૈ તો તુમ્હે બચ્ચે લગતે હૈ, રબ તુમ્હે બચ્ચે દે. આ સાથે જ નેહાએ કહ્યું હતું કે, ક્યાં લિખા હૈ.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

તમને જણાવી દઈએ કે રોહનપ્રીત અને નેહા કક્કર દ્વારા ગાયેલું આ ‘EX CALLING’ ગીત તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં અવનીત કૌર તેની સાથે જોવા મળી છે.

નેહા અને રોહનપ્રિતના હનિમૂનના હના વિડીયો સામે આવી ચુક્યા છે. જેમાં બંને વચ્ચેનું ખુબૂસુરત બોન્ડિંગ જોવા મળે છે. જણાવી દઈએ કે, 24 ઓક્ટોબરના દિલ્લીમાં લગ્ન અને 26 ઓક્ટોબરના રોજ ચંડીગઢમાં રિસેપ્સન પાર્ટી રાખી હતી.

રિસેપ્સન બાદ નેહા અને રોહન મુંબઈ પરત ફર્યા હતા. જેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં ત મેકઅપ વગર નજરે આવી હતી.

નેહા અને રોહનની મુલાકાત લોકડાઉન અને કોરોના મહામારી દરમિયાન ચંડીગઢમાં એક ઇવેન્ટ દરમિયાન થઇ હતી. આ બાદ બંનેની વાત આગળ વધી અને લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો.