મનોરંજન

નેહા કક્કરે આવું પહેરીને ઈન્ટરનેટ પર લગાવી આગ, ચાહકયો થયા ઘેલા- જુઓ વિડીયો

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સામાન્ય માણસથી લઈને સેલેબ્રીટી સુધીના લોકો પોતાના ઘરમાં જ બેઠા છે. મોટાભાગના સેલેબ્રિટીઓ ઘરમાં બેસીને પણ તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. ઘરની અંદરથી તે અવનવા વિડીયો અને કેટલીક વાતો કરીને ચાહકો સાથે જોડાયેલા રહે છે ત્યારે ગાયિકા નેહા કક્ક્ડ પણ આ સમયે પોતાના સિંગિંગની સાથે સાથે પોતાના ટીક ટોક વિડીયો દ્વારા પણ પ્રસંશા મેળવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

હાલમાં જ નેહાએ અને હની સિંહે એક ગીત “મોસ્કો સૂકા” રિલીઝ કર્યું હતું. આ ગીત યુ ટ્યુબ ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં જોવાયું અને ટોપ ઉપર ટ્રેડિંગ પણ કરી રહ્યું છે. અને હવે હની સિંહના આ જ ગીત ઉપર નેહાએ એક ટિક્ટોક વિડીયો બનાવ્યો છે, જે ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર નેહા તકિયાને પોતાનો ડ્રેસ બનાવીને અલગ અલગ અંદાજ બતાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા આ વીડિયોની અંદર અલગ અલગ રંગના તકિયાને પોતાના શરીર ઉપર ડ્રેસની જેમ વીંટાળી રહી છે તેમજ પોતાના ચહેરાથી પોતાની અલગ અલગ અદાઓ પણ છલકાવી રહી છે ત્યારે આ વિડીયો નેહાના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કકકડ દિલ્હીની રહેવાવાળી છે અને તે નાનપાનથી જ ગાયિકા બનાવ માંગતી હતી, થોડા સમય પહેલા જ ઇન્ડિયન આઇડોલના મંચ ઉપર તેને જજ તરીકે પણ જોવામાં આવ્યો, તેનો ભાઈ પણ સિંગર છે અને થોડા સમય પહેલા જ આવેલું નેહા અને તેના ભાઈ ટોનીનું ગીત “ગોવા વાલે બીચ” દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.