એક સમયે સાવ કેવી દેખાતી અને હવે તો જુઓ, ઓહ માય ગોડ, હોંશ ઉડાવી દેશે સિંગરની આ કાતિલાના તસવીરો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર અવાર નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે અવાર નવાર તેની લાઇફ રિલેટેડ તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. ત્યારે હાલમાં નેહા કક્કર માલદીવમાં રજાઓ ગાળવા ગઈ હતી. નેહાએ આ વેકેશનની ઘણી તસવીરો ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સમુદ્ર કિનારે મોનોકિનીમાં નેહા કક્કર

આ તસવીરોમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. નેહા મોનોકિનીમાં હોટ લાગી રહી છે અને તેના ચાહકોને પણ તેનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આમ તો નેહાની દરેક પોસ્ટ પર લોકો જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે. પણ આ તસવીરો પર કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. નેહા કક્કર આ દિવસોમાં ફુલ-ઓન વેકેશન મૂડમાં છે.

મોનોકિનીમાં બતાવ્યો બોલ્ડ અવતાર

નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે, જે હેડલાઇન્સમાં છે. આ તસવીરોમાં નેહાની બોલ્ડનેસ જોતા જ બની રહી છે. નેહા મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. દરેક તસ્વીરમાં નેહા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપીને કહેર વરસાવી રહી છે.

હોટ ફિગર જોઇ ચાહકો મદહોંશ

લુકની વાત કરીએ તો તેણે ગ્રે મોનોકિની સાથે બ્લેક બેલ્ટ પહેર્યો છે અને આ સાથે પ્રિન્ટેડ શ્રગ અને ગોગલ્સ કેરી કર્યા છે. તસવીરોમાં નેહા દરિયા કિનારે ચાની ચૂસકી લેતી પણ જોવા મળી રહી છે. એક તરફ નેહાની આ તસવીરોને ઘણા યુઝર્સ લાઈક કરી રહ્યા છે,

કોઇએ કરી ટ્રોલ તો કોઇએ કરી તારીફ

તો બીજી તરફ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ કારણે જ મને શ્રેયા ઘોષાલ મેમ ગમે છે.’ તો બીજા એકે લખ્યુ, ‘લગ્ન પછી તેણે આવા કામો શા માટે કરવાનું શરૂ કર્યું?’ એકે કહ્યું, ‘પૂરા કપડાં પહેરવામાં શું વાંધો છે?’

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina