ખબર મનોરંજન

લગ્નના 15 દિવસ પછી પતિ સાથે હનીમુન કરવા દુબઇ પહોંચી નેહા કક્કર, શેર કરી બડરૂમની તસ્વીર 

સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના સિંગર રોહનપ્રિત સિંહની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. લગ્નના 15 દિવસ પછી તે પતિની સાથે દુબઇ હનીમૂન કરવા પહોંચી છે. નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ફૂલોથી સજાવેલા  બેડરૂમની તસ્વીર શેર કરી હતી. રોહને પણ ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાની અને નેહાની તસ્વીર શેર કરે છે જેમાં તેઓ મુંબઈ એરપોર્ટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

આ બધામાં હોટલનો વીડિયો ખાસ છે, રોહને આ વીડિયો શેર કરતા લખ્યું છે કે “મારી ખુબસુંદર ડૉલ, કાયમ સુરક્ષિત રહે, ખુશ રહે” આ કેપ્શનની સાથે લાલ રંગનું હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે. આ પછી રોહને હોટલમાં પહોંચીને રૂમનો વીડિયો શેર કર્યો છે જેમ  સફેદ અને લાલ રંગના ફૂલોથી હાર્ટ બનાવેલું છે.

Image Source

આખો રૂમ ફૂલોથી સજાયેલો હતો, રૂમની થીમ સફેદ રાખવામાં આવે હતી. રૂમની બહારનો નજારો ખુબ જ સુંદર હતો. રૂમને ખુબ જ રોમાન્ટિક રીતે સજાવવામાં આવ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોહનપ્રીત સાથે દિલ્લીના એક ગુરૂદ્ધારામાં લગ્ન કાર્ય હતા. લગ્નની રસમો પછી પતિ પત્ની એયરોસિટીમાં આવેલી હોટ ડબ્લ્યુ મૈરિયત પહોંચ્યા હતા. જ્યાં તેમનો પરિવાર અને ખાસ મિત્રો હાજર હતા અને બધાએ તેમને લગ્નની શુભેછાઓ આપી હતી.

Image Source

લગ્ન પછી બંનેએ ગ્રાન્ડ રિસેપ્સન પણ આપ્યું હતું. જેની તસ્વીરો પણ આમે આવી હતી. ગ્રાન્ડ રિસેપ્સન પાર્ટીમાં ખુબ જ ધમાલ પણ થઇ હતી કારણ કે બંનેના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને તે સમયે તેનું ગીત ‘નેહું દા વ્યાહ’ પણ રિલીઝ થવાનું હતું. તેથી ચાહકોને લાગ્યું કે આ કદાચ ગીતનું પ્રમોશન છે પરંતુ નેહાએ લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.

Image Source

જણાવી દઈએ કે, નેહા અને આદિત્ય નારાયણની લગ્નને લઈને  ચર્ચામાં રહ્યા હતા.  ખરેખર, જ્યારે નેહા રિયાલિટી શો ‘ઈન્ડિયન આઇડલ’ ની સીઝન 11 ની જજ હતી, ત્યારે આદિત્ય તેનું હોસ્ટિંગ કરતો હતો. આ દરમિયાન લોકોમાં તેમના ખોટા લગ્નની અફવાઓ ફેલાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh) on

જો કે, નેહાના ખોટા લગ્ન પાછળથી આ શોના પ્રમોશન માટેની સ્ટ્રેટેજી હોવાનું બહાર આવ્યું હતું, ત્યાં તેની ટીઆરપી વધારી હતી અને નિર્માતાઓ તેમાં સફળ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on