ખબર મનોરંજન

ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે નેહા કક્કરની હનીમૂન 10 તસ્વીરો , જોઈને તમારા પણ ઉડી જશે હોશ

પોતાનાથી 7 વર્ષ નાના પતિ સાથે વિદેશ મોજ કરી રહી છે નેહા કક્કર, જુઓ હોંશ ઉડાવી દે એવી તસ્વીરો

બોલીવુડની ખુબ જ સુંદર ગાયિકા નેહાકક્કર પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નેહાના લગ્નના પ્રસંગોથી લઈને તેના ઘરે પરત ફરવા સુધીની ઘણી જ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હાલ હવે નેહાની હનીમૂન તસવીરો વાયરલ થઇ રહી છે.

Image Source (Instagram- Neha Kakkar)

નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની હનીમૂન તસવીરો શેર કરી છે. ચાહકો તેની આ તસવીરો જોઈને રોમાંચિત થઇ ઉઠે છે. હકીકતમાં આ પળો તેના જીવનની સૌથી યાદગાર પળોમાંથી એક છે.

Image Source (Instagram- Neha Kakkar)

નેહા અને રોહન દુબઈની અંદર પોતાનુ હનીમૂન મનાવવા માટે ગયા હતા. આ તસ્વીરમાં નેહૂપ્રીતનો પ્રેમ જોવા મળી રહ્યો છે. નેહાને રોહને પોતાના ખોળામાં ઉઠાવી લીધી છે અને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યો છે.

Image Source (Instagram- Neha Kakkar)

નેહા અને રોહનપપ્રીતની આ તસ્વીર પણ ખુબ જ ક્યૂટ છે. આ તસ્વીરમાં રોહન નેહાને ખુબ જ અલગ અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.

Image Source (Instagram- Neha Kakkar)

નેહા અને રોહને 24 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે દુબઇ આવી પહોંચ્યા હતા. અને પોતાની દિવાળી પણ તેમને હનીમૂન દરમિયાન દુબઈની અંદર જ ઉજવી હતી.

Image Source (Instagram- Neha Kakkar)

નેહા આ તસ્વીરની અંદર રોહનપ્રીત પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરી રહી છે. દુબઈની ટ્રીપ તેના માટે સૌથી શ્રેષ્ઠ હનીમૂન બની ગયું છે તેવું પણ નેહા જણાવે છે.

Image Source (Instagram- Neha Kakkar)

રોહનપ્રીતની મુલાકાત નેહા સાથે “નેહૂ દા વ્યાહ” ગીત દરમિયાન થઇ હતી. ત્યારેથી જ તે બંનેને એકબીજામાં પોતાના જીવનસાથી નજર આવવા લાગ્યા હતા.