હિમાંશુ સાથે બ્રેકઅપ થયાબાદ નેહા કક્કડની થઇ ગઈ હતી આ હાલત, કહ્યું કે, હું મરવા માંગતી હતી અને

નેહા કક્ક્ડ આજકલ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલને જજ કરતી નજરે ચડે છે. નેહા ઘણી વાર શો દરમિયાન ઈમોશનલ થતી નજરે ચડે છે. ઘણી વાર નેહા પરફોર્મન્સ બાદ રડતી નજરે ચડે છે. હાલમાં જ નેહા એક સ્પર્ધકની ગીત સાંભળીને રડવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

હાલ તો નેહાની એક સ્ટેટમેન્ટ ચર્ચામાં છે, જે ઇન્ડિયન આઇડલ-11ના આ વીકએન્ડના એપિસોડમાં આપ્યો હતું. નેહાએ કહ્યું હતું કે, તે બ્રેકઅપ બાદ સંપૂર્ણપણે તૂટી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar🦋 (@neheartvishal_) on

નેહા કક્ક્ડ અને હિમાંશુ કોહલીએ 2 વર્ષ સુધી ડેટ કર્યું હતું. આ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. નેહા અને હિમાંશુ પહેલા રિલેશનશિપને લઈને બાદમાં બ્રેકઅપને લઈને ચર્ચામાં રહ્યા હતા. નેહાએ તેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ કરીને તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ પણ કહ્યું હતું કે, તે બ્રેકએ બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. નેહા શનિવારે ટેલિકાસ્ટ કરવામાં આવેલા શોમાં આ અંગે અસમત સાથે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ અસમત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હવે તે સારો સમય વિતાવી રહી છે. જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો કે, જયારે તે સંપૂર્ણ તૂટી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Zoya Farheen (@neheartzoya) on

તે સમયે હું જીવવા પણ ઇચ્છતી ના હતી કારણકે હું મહેસૂસ કરવા લાગી હતી કે, જિંદગી મારી સાથે સાચું નથી કરી રહી. તે મરવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by neheart kashish (@nehakakkar_die_heart_fans) on

આ બાદ નેહાએ ખુદને સંભાળી તેને કરિયરમાં આગળ વધવા લાગી રહી હતી. બ્રેકઅપ બાદ નેહાનું ગીત ‘ઇસ્મે તેરા ઘાટા’ બહુજ ચર્ચામાં રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Grimsi mehta (@neheart_grimsi) on

જણાવી દઈએ કે,નેહાએ હાલમાં જ તેના સંઘર્ષની કહાની સોશિયલ મીડિયામાં શેર કરી હતી. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેને જણાવ્યું હતું કે, ચાર વર્ષની ઉંમરથી જ તે ગીત ગાઈને પૈસા કમાઈ રહી છે. તે પણ એક સમયે ઇન્ડિયન આઇડલનો હિસ્સો બની હતી પરંતુ તે પણ જલ્દીજ નીકળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

હાલ નેહા ઇન્ડિયન આઇડલની જજ બનીનવે ઘણું ગૌરવ મહેસુસ કરી રહી છે. આ સાથે જ વીડિયોમાં નેહાએ તેના  ટ્રોલ કરવાવાળા અને નફરત કરવાવાળા લોકોને જડબાતોબ જવાબ આપ્યો હતો. નેહા કક્ક્ડનો આ વિડીયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`