મનોરંજન

અડધી રાતે 8 વર્ષ નાના પતિ જોડે ઢોસા ખાવા નીકળી હતી નેહા, રસ્તા પર જ પકડી લીધા આ લોકોએ

આ તસવીરો જોઈને લોકોએ ટ્રોલ કરી, કહ્યું અરરર મેકઅપ વગર તો જો કેવી વિચિત્ર દેખાય છે

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ ઘણી ચર્ચામાં છે. નેહા કક્કરે 26 ઓક્ટોબરના રોજ રોહનપ્રિત સાથે દિલ્લીના ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતા.

નેહા અને રોહનપ્રિતના લગ્નની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. નેહા કક્કર સોશિયલ મીડિયામાં ઘણી એકિટવ રહે છે.નેહા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ નેહા કક્કર તેના 8 વર્ષ નાના પતિ રોહનપ્રિત સાથે અડધી રાતે મુંબઈના રસ્તાઓ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન બંનેએ કાળા કલરના ટીશર્ટમાં નજરે આવી રહ્યા છે. હાલમાં જ નેહા કક્કર તેના પતિ રોહનપ્રિત સિંહ સાથે મસાલા ઢોસા ખાવા માટે નીકળી હતી.

આ દરમિયાન કેમેરામેને તે લોકોને ઘેરી લીધા હતા. નેહા અને રોહનપ્રિતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રોહનપ્રિત કેમેરામેનના સવાલના જવાબમાં કહે છે કે તે મસાલા ઢોસા ખાવા માટે જઈ રહ્યા છે.

નેહા કકકર અને રોહનપ્રિત સિંહનો આ વિડીયો વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેમેરામેન તેને કહે છે કે, તમે બંને એક સાથે ખુબસુરત લાગી રહ્યા છો. નેહા અને રોહનપ્રિતના આ વિડીયો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

હાલમાં જ નેહા પતિ રોહનપ્રિત સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. જ્યાં બંનેની લવ લાઈફને લઈને ખુલાસા કર્યા હતા.

નેહા કક્કરના કરિયરની વાત કરવામાં આવે તો ભાભી સોન્ગ પહેલા તેનું શોના-શોના સોન્ગ રિલીઝ થયું હતું. આ ગીત નેહા કક્કરે તેના ભાઈ ટોની કકકર સાથે ગયું છે. નેહાના આ શોમાં સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગિલ એક સાથે નજરે આવે છે. નેહા કક્કર સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

માસ્ક વગર ઝડપાઇ તો લોકો કરી રહ્યા છે ટ્રોલ.

sbhrdwaj18
Kaunse angle c Neha ji achi lgri h??

thepinnedthoughts
Now a days kids are getting married for PS5 🤦‍♂️🤔

er.rajat.kamde
Maa aur beta dosa khane nikle hai😍❤️