મનોરંજન

લાલ બિકીમાં પોતાના જલવાઓ વિખેરતી જોવા મળી આ અભિનેત્રી, પતિ સાથેની તસ્વીરો કરી શેર- જુઓ ક્લિક કરીને

બોલિવૂડ અભિનેત્રી અને પ્રખ્યાત ટેલિવિઝન શો રોડીઝ અને સ્પ્લિટ્સવિલામાં જજ તરીકે જોવા મળતી નેહા ધૂપિયા પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પતિ અંગદ બેદી સાથે માલદીવમાં રજાઓ ગાળી રહી છે. અહીં નેહા પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

 

View this post on Instagram

 

#MOOD … when I’m three hours away from a beach vacay!!! 😉🌊 📸 @nitisharoraofficial

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી સાથેના વેકેશનની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં નેહા ધૂપિયા લાગે અને સફેદ રંગની પહેરેલી જોવા મળે છે. આ તસ્વીરોમાં અંગદ અને નેહા વચ્ચે ગજબની કેમેસ્ટ્રી પણ દેખાઈ રહી છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે અંગદ સેલ્ફી ક્લિક કરી રહયા છે અને નેહા તેમની પાછળ ઉભી રહીને પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

Casually getting into the weekend and into the ocean… 🌊🏖🐬 @centaragrandmaldives #maldives

A post shared by Neha Dhupia (@nehadhupia) on

જણાવી દઈએ કે નેહા પોતાના કામને કારણે ઘણી વ્યસ્ત રહે છે, પણ તે પોતાના પતિ અને દીકરી માટે સમય પણ કાઢી લે છે. તે હાલમાં પોતાના જન્મદિવસની ઉજવણી માટે માલદીવમાં છે. તેનો જન્મદિવસ 27 ઓગસ્ટ છે. આ વેકેશનની તસ્વીર નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે કેપશનમાં લખ્યું છે, ‘Casually getting into the weekend and into the ocean.।@centaragrandmaldives #maldives’.

નોંધનીય છે કે નેહાએ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે 10 મે 2018ના રોજ ગુરુદ્વારામાં અંગત રીતે લગ્ન કર્યા હતા. આ પછી ૧૮ નવેમ્બરે નેહાએ પોતાની દીકરી માહેર ધૂપિયા બેદીને જન્મ આપ્યો. નેહા ઘણીવાર પોતાની દીકરીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks