નેહા કક્કરે કરી દેવામાં ડૂબેલા ગીતકાર સંતોષ આનંદની મદદ, દર્દ સાંભળી ભાવુક થઇ નેહા, જુઓ વીડિયો

નેહા કક્કર ગીતકાર સંતોષ આનંદનું દુ:ખ સાંભળી ખૂબ જ રોઇ, હવે બધાને રડાવી રહ્યો છે આ વીડિયો

બોલિવુડમાં તેના ટેલેન્ટના દમ પર લોકોના દિલ પર રાજ કરનારી ફેમસ સિંગર નેહા કક્કર જેટલી ખૂબસુરત ગાયિકા છે તેટલી જ તેનું દિલ પણ ખૂબ મોટુ છે. નેહાને ઇમોશનલ તો બધાએ રિયાલિટી શોમાં જોઇ જ હશે, તે કેટલી ઇમોશનલ છે તેની ઝલક તેના જીવનમાં પણ જોવા મળે છે.

Image source

નેહા કક્કર ફરી એકવાર મદદ માટે આગળ આવી છે. આ વખતે તે મશહૂર ગીતકાર સંતોષ આનંદની મદદ માટે આગળ આવી છે.

ઇન્ડિયન આઇડલની એ સાંજ સૌથી ઇમોશનલ રહી હતી જયાં “એક પ્યાર કા નગમા હે” ગીત ગાનાર ફેમસ ગીતકાર સંતોષ આનંદનું દુ:ખ સાંભળી બધાની આંખોમાં આસુ આવી ગયા.

Image source

ઇન્ડિયન આઇડલના સેટ પર મ્યુઝિક ડાયરેકટર પ્યારેલાલ સાથે ગીતકાર સંતોષ આનંદ પણ આવ્યા હતા. ચર્ચા દરમિયાન સંતોષ આનંદે તેમનું દુખ જણાવ્યુ. તેઓએ એ જણાવ્યુ કે, તેઓ કેવી આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા છે.

Image source

તેમની વ્યથા સાંભળીને નેહા કક્કર ભાવુક થઇ ગઇ અને તરત જ નેહાએ તેની બનતી કોશિશે તેમને 5 લાખ રૂપિયાની સહાયતા કરી. એટલું જ નહિ પરંતુ મનોરંજન જગતની હસ્તિઓને પણ સંતોષ આનંદને આર્થિક મદદની સહાયતા કરવા કહ્યુ અને તેેમને કામ આપવા માટે પણ અપીલ કરી.

Shah Jina