ખબર

નીતા અંબાણી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે પહોંચી એક્ઝિબિશનમાં, ફોટો અને વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

મુંબઈમાં  હાલમાંજ એક આર્ટ એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં અંબાણી પરિવાર સ્પોટ થયું હતું. આ મૌકા પર નીતા અંબાણી તેની બન્ને વહુ શ્લોક મહેતા અને થનારી વહુ રાધિકા મર્ચન્ટ સાથે પહોંચી હતી. આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.


આ ફોટોમાં ત્રણેય સાસુ અને વહુનો લુક જબરદસ્ત લાગી રહ્યો છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકો છો કે એક્ઝિબિશનમાં પહોંચતા જ બધા તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

#nitaambani arrives with #radhikamerchant and #shlokaambani today at an art exhibition #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી અને શ્લોકા મહેતાનું જબરદસ્ત બોન્ડીગ છે.

 

View this post on Instagram

 

#radhikamerchant #shlokaambani and #nitaambani at an photo exhibition today #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


વીડિયોમાં નીતા અંબાણી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી છે. આ ઇવેન્ટમાં ત્રણેય વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી હતી. શ્લોકાએ ફ્લોરલ સ્કર્ટ પહેર્યું હતું. નીતાએ ફ્લોરલ ટ્રાઉઝર અને રાધિકા ગુલાબી કલરના વનપીસમાં નજરે આવી હતી. તો નીતા શ્લોકાનો હાથ પણ પકડીને એક કેરિંગ સાસુ તરીકે જોવા મળી હતી.


નીતા શ્લોકા અને રાધિકા સિવાય અનંત અંબાણી, ટીના અંબાણી અને કોકિલા બહેન પર નજરે આવ્યા હતા. અંબાણી પરિવાર સિવાય ફેમસ ડિઝાઈનર મસાબા ગુપ્તા પણ આ ઇવેન્ટમાં સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

#kokilabenambani #ishetasalgaocar #tinaambani and other prominent celebs at an art exhibition #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


હાલમાં જ અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાને બર્થડે પર ખાસ ગિફ્ટ આપી હતી.આ મૌકા પર એક એનિમેટેડ વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં શ્લોકા પ્રિન્સેસ જેવી દેખાતી હતી.


મુકેશ અંબાણીએ પણ બર્થડે વિશ કરતા કહ્યું હતું કે, મિસિસ શ્લોકા આકાશ અંબાણીના રૂપમાં પહેલા જન્મદિવસની શુભેચ્છા. તને બહુજ ખુશી, પ્યાર અને સફળતા મળે. મને ઉમ્મીદ છે કે હું આવતાં વર્ષે દાદા બની જઈશ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks