ફિલ્મી દુનિયા

નીતા અંબાણીનો ડાન્સ વિડિઓ થયો વાયરલ, વહુ અને દીકરી સાથી મસ્તી ભર્યા અંદાઝમાં કર્યો ડાન્સ, ક્લિક કરીને તમે પણ જુઓ

ભારતના મશહૂર ઉદ્યોગપતિમાં એક એવા મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અમીર મહિલાની સાથે-સાથે એક સફળ મહિલા પણ છે. આ સિવાય નીતા અંબાણી પોતાના ડાન્સને લઈને ઘણી ફેમસ છે. નીતા અંબાણી ફેમિલી ફંક્શન અને તહેવાર ઉપર ડાન્સની મઝા માણવાનું ક્યારેય ચૂકતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Neeta Ambani (@neetaambani2159) on

 

નીતા અંબાણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યો છે. નીતા અંબાણીના આ વિડિઓને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે. તેમના આ વીડિયોમાં તે વહુ શ્લોકા મહેતા અને પુત્રી ઈશા અંબાણી સાથે ડાન્સ કરતાં નજરે ચઢ્યા.

આ વિડીયો આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકાના નજીકના દોસ્ત હીરના લગ્નપ્રસંગનો છે. જેમાં નીતા અંબાણી પરિવારના બધા સભ્યો હાજર હતા. હીર મુંબઈના જાણીતા સેલિબ્રિટી છાયા મોમાયનો દીકરો છે જેના લગ્ન યુક્રેનની ફિલ્મ મેકર દરિયા સાથે થયા છે. હીરના લગ્નમાં અંબાણી પરિવારની વહુ શ્લોકાએ તેની નંણદ ઈશા અંબાણી સાથે પણ ડાન્સ કર્યો હતો.

બધાને ખબર જ છે નીતા અંબાણીને ડાન્સ કરવો ખુબ જ ગમે છે, નીતા અંબાણીએ ભારત નાટ્યમની પણ તાલીમ લીધી છે અને એક સ્ટેજ પર્ફોમન્સમાં જ ધીરુભાઈ અંબાણીએ નીતાને ડાન્સ કરતા જોઈને પોતાના ઘરની વહુ બનવવાનું નક્કી કરી લીધું હતું. આ વિડિઓ જોઈને તો એમ લાગે છે કે નીતા અંબાણી પોતાની વહુ શ્લોકને પણ ડાન્સની તાલીમ આપતા હશે.

બીજા એક વિડીઓમાં “મેં હું ના” ફિલ્મના પાર્ટી સોન્ગમાં આકાશ આંબાની પોતાની પત્ની શ્લોકા અને ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પરિમલ સાથે ડાન્સ કરતા નજરે આવ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.