જીવનશૈલી

નીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની ચા પણ એનું આ રહસ્ય કોઈને ખબર નથી…ચાલો જાણીએ લેખમાં

દેશ ના સૌથી ધનવાન વ્યક્તિ ની પત્ની થી બિઝનેસ વુમેન ની ઓળખ બનાવનારી નીતા એ 1 નવેમ્બર ના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આજે તમને અમે નીતા અંબાણી ના એક ઇન્ટરવ્યૂ વિશે જણાવીશું જેમાં તેમણે પોતાના શોખ વિશે નો ખુલાસો કર્યો હતો.

ત્રણ લાખ ની ચા અને દોઢ કરોડ ના હેન્ડ બેગ:

ચા જેવી મામૂલી ચીજ પણ નીતા અંબાણી ના ઘર માં ત્રણ લાખ રૂપિયાની પડે છે. તેમણે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે પોતાના દિવસ ની શરૂઆત જાપાન ના સૌથી પહેલાની ક્રોકરી બ્રાન્ડ નોરિટેક ના કપ માં ચા પી ને કરે છે.

નોરેટિક ક્રોકરી ની ખાસ વાત એ છે કે તેમાં સોના ની બોર્ડર છે અને તેના 50 પીસ ના સેટ ની કિંમત દોઢ કરોડ રૂપિયા છે એટલે કે એક કપ ચા ની કિંમત 3 લાખ રૂપિયા થાય.

નીતા અંબાણી ની ફેવરિટ વોચ બ્રાન્ડ: નીતા બ્રાન્ડેડ વોચ ની પણ શોખીન છે. તેના વૉચ કલેકશન માં બુલ્ગારી, કર્ટિયેર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડ્સ પણ શામિલ છે. આ બ્રાન્ડ્સ ના ઘડિયાળો ની કિંમત દોઢ થી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે.

હેન્ડબેગ્સ ની દીવાની નીતા અંબાણી: નીતા અંબાણી ના બૈગ્સ નું કલેક્શન પણ લાજવાબ છે. તેની જવેલરી હીરા જડિત તો હોય જ છે, તેના બેગ માં પણ હીરા જડેલા હોય છે. દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડ્સના હેન્ડબેગ જેવા ચનેલ, ગોયાર્ડ, અને જિમી ચુ કેરી તેના કલેક્શન માં શામિલ છે.

મોટાભાગે ફંક્શન માં નીતા અંબાણી જ્યુડિથ લાઇબર ના ગૈનિશ ક્લચ ની સાથે જોવા મળે છે. આ નાની સાઈઝ ના ક્લચ પર હીરા જડેલા હોય છે જેની કિંમત 3 થી 4 લાખ થી શરૂ થાય છે.

રિપીટ નથી થાતાં ચપ્પલ:

નીતા અંબાણી ને સ્ટાઈલિશ ચપ્પલો નો પણ કહું શોખ રહ્યો છે. નીતા અંબાણી ના કપડા અને તેના ચપ્પલ ક્યારેય પણ રિપીટ નથી થાતા. તેની પાસે પેડ્રો, ગાર્સીયા, જિમ્મી ચૂં, પેલમોડા, મર્લિન ના ચપ્પલો અને સેન્ડલ્સ છે. આ દરેક બ્રાન્ડ ના ના ચપ્પલો ની શરૂઆત એક લાખ થી થાય છે.