ફિલ્મી દુનિયા

60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, જોઈને જુવાન અભિનેત્રી પણ શરમાઈ જશે

બધાઈ હો એક્ટ્રેસ નીના ગુપ્તા તેના ઇન્ટેસ રોલના કારણે જાણવામાં આવે છે. પરંતુ નીના હવે તેના ફની અંદાજને કારણે આશ્ચર્યચકિત કરી રહી છે. જો તમને લાગતું હોય કે તેનો આ ફની અંદાજ ફિલ્મો સુધી જ સીમિત હોય તો બિલકુલ એવું નથી. નીના તેની રિયલ લાઈફમાં પણ એટલી જ મજાકિયા અંદાજવાળી છે. નીનાનું આ રૂપ સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

નીનાએ હાલમાં એક નવી પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી છે, જેને જોઈને લોકોને ઝટકો લાગી રહ્યો છે. આ શેર કરેલી તસ્વીરમાં નીનાએ ફ્રોક પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

ફોટોના કેપ્સનમાં લખ્યું છે કે, ‘Frock ka Shock’ આ લખાય છે ત્યાં સુધીમાં આ તસ્વીરને 50 હજારથી વધુ લાઈક મળી ચુકી છે. ઘણા ફેન્સ આ તસ્વીર પર લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસ્વીર શેર કરતાની સાથે નીનાએ જણાવ્યું હતું કે, તેની આ તસ્વીર બધાઈ હો કે ના એક્ટર ગજરાજ રાવે ક્લિક કરી છે. આ તસ્વીરનું કેપ્સન પણ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

આ પહેલા પણ નીના ગુપ્તા ફની કેપ્સન સાથે ઘણી તસ્વીર શેર કરી ચુકી છે. આટલું જ નહીં નીના સમયાંતરે ગજરાજની ટાંગ ખેંચે છે, થોડા સમય પહેલા બંને લંડનમાં હતા અને નીનાએ ગજરાજ સાથે તસ્વીર શેર કરીને લખ્યું હતું કે,જહાં મેં જાતી હું વહી ચલે આતે હો.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

આ સિવાય નીનાએ આ પહેલા પીળા ડ્રેસ અને લાલ સ્વેટર પહેરેલી એક તસ્વીર શેર કરી પોસ્ટ કરતા લખ્યું હતું કે, લલ્લુ લેકિન સ્વૈગ.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

જણાવી દઈએ કે, આ ફ્રોક કા શોક વાળી તસ્વીર તેની આગામી ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન’ના લાસ્ટ શુટની છે. એક્ટર ગજરાજ રાવે પણ ઇન્સ્ટાગ્રામ પણ આ લાસ્ટ સ્કેડ્યુઅલની તસ્વીર શેર કરી છે. ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ 21 ફેબ્રુઆરી 2020ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Gajraj Rao (@gajrajrao) on

આ ફિલ્મ 2016માં આવેલી શુભ મંગલ સાવધાનની સિક્વલ છે. આ ફિલ્મ ગે લવ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પહેલી વાર ગે નો રોલ નિભાવશે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.