64 વર્ષની ઉંમરે એક્ટ્રેસ નીના ગુપ્તાએ પહેર્યો એટલો શોર્ટ ડ્રેસ કે રિવીલિંગ અંદાજ જોતા જ રહી ગયા લોકો- જુઓ વીડિયો

64 વર્ષની ઉંમરે દિગ્ગજ એક્ટ્રેસ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ? વીડિયો જોઈને શરમ આવી જશે

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની વેતરન એક્ટ્રેસ નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નીના ગુપ્તા અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં નીના તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. 64 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ હદથી વધારે બોલ્ડ વીડિયો શેર કર્યો છે. નીના ગુપ્તાએ શોર્ટ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે અને એવું કેપ્શન રાખ્યુ છે જેને કારણે તે ટ્રોલ પણ થઇ રહી છે.

નીના ગુપ્તાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શોર્ટ વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહી છે. આની નીચે એક્ટ્રેસે કશું પહેર્યુ નથી. તે કાઉચ પર બેસેલી અને બોલ્ડ અંદાજ બતાવતી જોવા મળી રહી છે. નીના ગુપ્તાએ આ વીડિયો સાથે લખ્યુ છે- યા તો જલ ભુન લો યા ફિર મુજે પ્યાર કરો…મર્જી તુમ્હારી ! આ વીડિયોમાં નીના ગુપ્તા તેના ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

નીના ગુપ્તાનો બોલ્ડ અંદાજ જોઇ ચાહકો પોતાને રોકી ન શક્યા, એકે લખ્યુ- નીનાજી બહુ પ્યારા લાગી રહ્યા છે, મસ્તીમાં રહેવાનું. તો બીજા એકે લખ્યુ- આને કહેવાય કોન્ફિડન્સ. જ્યારે અન્ય એકે લખ્યુ- દિવસેને દિવસે સુંદર થતા જઇ રહ્યા છે, શું રાઝ છે ? જો રે એક બાજુ જ્યાં ચાહકો નીના ગુપ્તાની તારીફ કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. નીના ફિલ્મો સિવાય વેબ સીરીઝમાં પણ જોવા મળે છે. તે એમેઝોન પ્રાઇમની સીરીઝ ‘પંચાયત 3’માં પણ જોવા મળવની છે. આ વેબ સીરીઝના શુટિંગ સેટથી પણ નીના ગુપ્તા ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

Shah Jina