ફિલ્મી દુનિયા

અભિનેત્રી નીના ગુપ્તાએ વ્યથા ઠાલવતા સ્ત્રીઓને આપી સલાહ, કહ્યું- પરણેલા પુરુષો સાથે સંબંધ રાખવાથી….

નીના ગુપ્તા તેની અંગત જિંદગીના નિવેદનને કારણે લગાતાર ચર્ચામાં રહે છે. નીના ગુપ્તાએ હાલમાં જ સલાહ આપી હતી કે, કયારે પણ પરિણીત પુરુષોના પ્રેમમાં ના પડવું જોઈએ. નીનાએ જણાવ્યું હતું કે, પરણિત પુરુષોના પ્રેમમાં પડવાથી તેનો અંત ખરાબ જ હોય છે. નીના ગુપ્તાના નિવેદનો વચ્ચે તેની દીકરીના છૂટાછેડાને લઈને ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Masaba (@masabagupta) on

નીના ગુપ્તાની દીકરી મસાબા છેલ્લા ઘણા સમયથી પતિ અને મશહૂર નિર્માતા મધુ મંટેના સાથેના છૂટાછેડાની ખબરોને લઈને ચર્ચામાં રહે છે. મસાબાએ 2015માં મધુ સાથે લગ્ન કર્યા હતા. મસાબા અને મધુ મંટેના ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2019માં એકબીજાથી અલગ થવાનો ફેંસલોઃ લીધો હતો. બંનેએ એકબીજાની સહમતીથી છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. આ બાદ કોર્ટે મસાબા ગુપ્તા અને મધુ મંટેનાનો કેસ બાંદ્રા ફેમિલી કોર્ટમાં કર્યો હતો. આ વાતને લઈને મસાબા અને મધુ ઘણા ચર્ચામાં રહ્યા હતા. તો મસાબાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જે વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

મસાબાએ ઇન્સ્ટાગ્રામ ઓર તેના પતિ મધુથી અલગ થવાની ઘોષણા કરી હતી. મસાબાએ કહ્યું હતું કે, અમારા પરિવારજનો, દોસ્તો અને પરિચિતોને દુઃખ સાથે જણાવવાનું કે, હું અને મધુ અમારા લગ્નજીવનમાં એક પગલાં આગળ એટલે કે, બંનેએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. અમે બંનેએ આ ફેંસલો મિત્રો, સહયોગીઓ અને માતા-પિતાની સલાહ બાદ લીધો છે. અમે એકબીજાથી અલગ થઇ રહ્યા છે અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે, અમને જિંદગીમાં શું જોઈએ ?આ અમારી માટે મુશ્કેલ સમય છે. અમને પ્રાઈવર્સીની સખ્ત જરૂરત છે. અમે એટલા મજબૂત નથી કે, અમે સવાલના જવાબ દઈ શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

નીના ગુપ્તાએ તેની દીકરી મસાબાના છૂટાછેડાને લઈને જણાવ્યું હતું કે, હું લિવ-ઈનની સખ્ત વિરોધી છું. જયારે મિસાબાએ મને લિવ-ઇનમાં રહેવા જવાની વાત કરી હતી ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું હતું. પરંતુ સમય સાથે મેં સ્વીકાર કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

જણાવી દઈએ કે, મસાબા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક ફેમસ ડિઝાઈનર છે. મસાબા નીના ગુપ્તા અને પૂર્વ વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી છે. નીના લગ્ન પહેલા જ પ્રેગનેંન્ટ થઇ ગઈ હતી. નીનાએ મસાબનાં જન્મ બાદ પણ વિવિઅન રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા ના હતા અને એકલા જ હાથે જ મોટી કરી હતી. જણાવી દઈએ કે, મસાબનાં પતિ મધુ એક ફિલ્મ પ્રોડ્યુસર છે. મધુ ગજની, રણ અને મૌસમ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Masaba (@masabagupta) on

બધાઈ હો એક્ટ્રેસ નીના ગુપ્તા તેના ઇન્ટેસ રોલના કારણે જાણવામાં આવે છે. પરંતુ નીના હવે તેના ફની અંદાજને કારણે આશ્ચર્યચકિત કરી રહી છે. જો તમને લાગતું હોય કે તેનો આ ફની અંદાજ ફિલ્મો સુધી જ સીમિત હોય તો બિલકુલ એવું નથી. નીના તેની રિયલ લાઈફમાં પણ એટલી જ મજાકિયા અંદાજવાળી છે. નીનાનું આ રૂપ સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

નીનાએ હાલમાં એક નવી પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી છે, જેને જોઈને લોકોને ઝટકો લાગી રહ્યો છે. આ શેર કરેલી તસ્વીરમાં નીનાએ ફ્રોક પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

ફોટોના કેપ્સનમાં લખ્યું છે કે, ‘Frock ka Shock’ આ લખાય છે ત્યાં સુધીમાં આ તસ્વીરને 50 હજારથી વધુ લાઈક મળી ચુકી છે. ઘણા ફેન્સ આ તસ્વીર પર લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસ્વીર શેર કરતાની સાથે નીનાએ જણાવ્યું હતું કે, તેની આ તસ્વીર બધાઈ હો કે ના એક્ટર ગજરાજ રાવે ક્લિક કરી છે. આ તસ્વીરનું કેપ્સન પણ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

આ પહેલા પણ નીના ગુપ્તા ફની કેપ્સન સાથે ઘણી તસ્વીર શેર કરી ચુકી છે. આટલું જ નહીં નીના સમયાંતરે ગજરાજની ટાંગ ખેંચે છે, થોડા સમય પહેલા બંને લંડનમાં હતા અને નીનાએ ગજરાજ સાથે તસ્વીર શેર કરીને લખ્યું હતું કે,જહાં મેં જાતી હું વહી ચલે આતે હો.

અભિનેત્રી નીના ગુપ્તા આજે પણ બોલીવુડમાં કામ કરી રહી છે. 60 વર્ષની ઉંમરે પણ તેના ફોટો અને કેટલીક વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે સાથે સાથે ઘણીવાર નીના ગુપ્તા ચર્ચાનો વિષય પણ બનતી હોય છે. નીના ગુપ્તાએ હમણાં જ છેલ્લી ફિલ્મ “શુભ મંગલ જયાદા સાવધાન”માં કામ કર્યું છે, હાલમાં તે ઉત્તરાખંડમાં રજાઓ માની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

અભિનેત્રી નીના ગુપ્તા 60 વર્ષે પણ પોતાના બોલ્ડ અંદાઝને લઈને ઘણી જ ચર્ચામાં રહેલી જોવા મળે છે ત્યારે હમણાં જ એક પોસ્ટ કરી અને નીનાએ કુંવારી છોકરીઓ તેમજ પરણિત મહિલાઓને સલાહ આપી હતી.નીના ગુપ્તાએ પોતાના જીવનના અનુભવની વાત કરતા આ પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

નીનાએ પરણિત પુરુષો સાથે સંબંધો નહિ રાખવાની પોસ્ટ કરીને અત્યારે ખાંસી ચર્ચામાં આવી રહી છે સાથે આ પોસ્ટમાં તેને એમ પણ જણાવ્યું છે કે આ તેના જીવનના અનુભવના ભાગ રૂપે છે જેના કારણે જ તે દેશની છોકરીઓ અને મહિલાઓને આ સલાહ આપી રહી છે. તમને એ વાત જણાવી દઈએ કે નીના ગુપ્તા પોતાના બોલીવુડના કેરિયરની શરૂઆતમાં જ વેસ્ટ ઇન્ડિઝના પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડના પ્રેમમાં પડી ગઈ હતી, બંને વચ્ચે લાંબા સમય સુધી સંબંધો ચાલ્યા હતા અને નીના લગ્ન પહેલા જ ગર્ભવતી બની હતી, જેના કારણે બંનેનો સંબંધ પણ તૂટી ગયો હતો અને નીનાએ સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું, હાલમાં તેને એક દીકરી પણ છે જેનું નામ મસાબા ગુપ્તા છે.

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી અને જણાવ્યું હતું કે: “પરણિત પુરુષો સાથે અફેર કરી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે કે જેનો અંત ખુબ જ ખરાબ હોય છે. તમે એની સાથે વધારે રાત્રી વિતાવવાનું પસંદ કરો છો પછી તમને તેની સાથે લગ્ન કરવા માંગો છો અને તમે એની ઉપર દબાણ નાખશો કે છૂટાછેડા કરી અને મારી સાથે લગ્ન કરો, તમને ગુસ્સો પણ આવવા લાગશે. ક્યારેક ક્યારેક તમને એવું પણ મનમાં થશે કે તમે એની પત્નીને ફોન કરી અને જણાવો કે ટેરો પતિ કેવો છે? પછી તમને થશે કે જવા દો હવે મનાઈ આ બધી માથાકૂટમાં નથી પડવું, સાચું કહું તો ક્યારેય કોઈ પરણિત પુરુષ સાથે પ્રેમ ના કરવો, મેં આમ કર્યું છે, અને ઘણું બધું સહન પણ કર્યું છે અને એટલા માટે જ હું આપણે આમ કહી રહી છું કે પ્લીઝ ક્યારેય આમ ના કરતા.”

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.