ફિલ્મી દુનિયા

બૉલીવુડ હિરોઈનુ પછી હવે ‘મહાન સ્ટાર્સ’ના ખરાબ દહાડા શરૂ, NCB હવે ગમે ત્યારે….

દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ થઇ રહી છે. આ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા નામો ખુલાસો થયો છે. એનસીબી દ્વારા દીપિકા પાદુકોણ, રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

આ બાદ આ એક્ટ્રેસોની પુછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી આ મામલે હજુ સુધી કોઈ એક્ટરનું નામ સામે આવ્યું નથી. પરંતુ ખબરોનું માનીએ તો એનસીબી બોલીવુડના એક્ટર પર ગાળિયો કસવાની તૈયારી કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

એનસીબી એ લિસ્ટ એક્ટરો વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યો છે. પૂરતા પુરાવા બાદ જ મોટા સ્ટાર્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે. આ પરથી કહી શકાય કે, આ મામલે જલ્દી જ એક્ટરોનો નંબર આવી શકે છે. એનસીબી હાલ તો ઇનપુટ્સ પર કામ કરી રહી છે. આ સાથે જ એનસીબી દ્વારા દીપિકા પાદુકોણના ફોનમાંથી ડીલીટ કરેલો ડેટા પણ રિકવર કરશે. એનસીબી દ્વારા દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનો ફોન જપ્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક્ટ્રેસ બાદ 4 એક્ટર એનસીબીની રડાર પર છે. જ્યા સાહાએ પુછપરછમાં ઘણા એ લિસ્ટ એક્ટરના નામ આપ્યા છે. આ બાદ એનસીબી જલ્દી જ સમન્સ પાઠવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

તો બીજી તરફ રિયા ચક્રવર્તી પણ જેલમાં છે. કોર્ટ દ્વારા તેની જામીન અરજી 2 વાર ફગાવી દેવામાં આવી છે. એનસીબીએ સોમવારના બૉમ્બે હાઈકોર્ટમાં આપેલા પોતાના એક એફિડેવિટમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

એનસીબી દ્વારા અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક, સેમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંત ઉપરાંત અનેક આરોપી ડ્રગ્સ પેડલર્સ અને ધર્મા પ્રોડક્શન્સના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.