મનોરંજન

પ્રિયંકા ચોપરાનું મોટું એલાન, ભારતમાં થશે એવું જે પહેલા કયારે પણ ના થયું હોય

ફિલ્મ એક્ટ્રેસે પ્રિયાના ચોપરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયામાં એક ઘોષણા કરી છે. તેના અનુસાર પ્રિયંકા ચોપરા ભારતમાં વેકેશન માણવા કે ફિલ્મનું પ્રમોશન કરવા નથી આવી. પરંતુ આ કારણે આવી છે કારણકે ભારતમાં આ પહેલીવાર થવા જઈ રહ્યું છે.

આ બાબતે પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરતા કહ્યું હતું કે, ‘હું આ શહેરમાં ફરી પાછી આવી ગઈ છું. હું અહીં ના તો વેકેશન માણવા આવી છું કે ના તો હું મારા કામ માટે આવી છું. હું તો એટલા માટે આવી છું કે, કારણકે મારા શહેરમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. જે આજ સુધી કયારે પણ નથી થયું. એવું કંઈક જુઓ કે, જે જોયા વગર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. NBA ભારત આવી રહ્યું છે. આ મારા શહેર મુંબઈમાં થવા જઈ રહ્યું છે. NBA ઇન્ડિયા 2019 માટે તૈયાર થઇ જાવ.’

પ્રિયંકા ચોપરાએ આ વાતની ઘોષણા કરતા લખ્યું હતું કે, ‘NBA ભારત રમતમાં સહયોગી બનવા માટે ઉત્સાહિત છું. આ રમત 4 અને 5 ઓક્ટોબરે થશે. આ રમત મુંબઈમાં લાઈવ જોવા માટે હું ઉત્સુક છું. જલ્દી જ આની ટિકિટ બુક કરો.’

જણાવી દઈએ કે, ભારતમાં NBA પહેલીવાર થવા જઈ રહ્યો છે. આ રમત વધુ અમેરિકામાં રમવામાં આવે છે, પરંતુ ભારતમાં હેલી વાર રમવામાં આવશે. આ રમતની એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને બનાવામાં આવી છે. આ કારણે પ્રિયંકાની ખુશી જોવા મળે છે.’

 

View this post on Instagram

 

Mood… #OOTD 5 #TheSkyIsPink in cinemas Oct 11.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ હાલમાં અમેરીકી નાગરિક નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં એટલી જ પ્રસિદ્ધ છે.

 

View this post on Instagram

 

#Day2 Breezing through interviews for #TheSkyIsPink in @jonathansimkhai. In theatres Oct 11!

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ધ સ્કાય ઇઝ પિંકમાં નજરે આવશે. આ ફિલ્મ ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડરોલમાં છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.