મનોરંજન

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ શરૂ કર્યો એવો બિઝનેસ, જાણીને તમને પણ થશે ગર્વ

કોરોના વધતા કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરે એક સારા સમાચાર આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Navya✨ (@navelinanda) on

ખુશ ખબરી એ છે કે, અમિતાભ બચ્ચનની નાતિન અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાએ ખુદનો એક બિઝનેસ શરૂ કર્યો છે. નવ્યએ સોશિયલ મીડિયા દ્વારા આરા હેલ્થ નામનું વર્ચુયલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેમાં ચાર મેમ્બર છે. આ આરા હેલ્થને નવ્યાએ અહિલ્યા મહેતા, મલ્લિકા સાહની,અને પ્રજ્ઞા સાબુ સાથે મળીને શરૂ કર્યો છે.

આ જાણકારી દેતા આરા હેલ્થનું ઓફિશિયલ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે. અમે યુવા અને સ્વતંત્ર મહિલાઓ છે, જે એક સામાન્ય સમસ્યાને હલ કરવા માટે એક સાથે આપે છે જે પર ધ્યાન નહીં દેવામાં નથી આવ્યું. અમારી વિભિન્ન પૃષ્ટભૂમિ અને અનુભવોને અમે અન્ય મહિલાઓને સશક્ત મદદ માટે પ્રેરિત કરવામાં આવે છે.

સાથે જ નવ્યાના આ કદમની બચ્ચન પરિવારમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ વખાણ થઈ રહ્યા છે. શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત ઝોયા અખ્તર, મીજાન જાફરી, ઇશીકા શ્રોફ, આથિયા શેટ્ટી અને સુહાના ખાન નવીને અભિનંદન પાઠવ્યા છે.
બૉલીવુડ અભિનેતા અમિતાભજીની ભાણકી નવ્યા નવેલી નંદા બોલીવુંડના કલાકારોના સૌથી ચર્ચિત બાળકોમાની એક છે. મોટાભાગે તે પોતાની તસ્વીરો અને વિડિઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ભલે નવ્યા ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાની સુંદર તસ્વીરોને લીધે હંમેશા ચર્ચામાં બની રહે છે. ‘એસ્કોર્ટસ ગ્રુપ’ના મેનેજીંગ ડાયરેક્ટર નિખિલ નંદા અને શ્વેતા બચ્ચનની લાડલી દીકરી નવ્યા નંદા નવેલી ગ્લેમરસ જીવન જીવવાની ખુબ જ શોખીન છે. તે પોતાની સ્ટાઇલ માટે સોશિયલ સાઇટ્સ પર ખુબ જ લોકપ્રિય છે. નિખિલ નંદા રાજકુમારના પૌત્ર છે, અને શ્વેતા નંદા અમિતાભ બચ્ચન અને જયાં બચ્ચનની દીકરી છે. નિખિલ એન્જીનીયરીંગ કંપની એસ્કોર્ટસ ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર છે. એસ્કોર્ટસ ગ્રુપના એગ્રી મશીનરી કંસ્ટ્રક્શન એન્ડ મેટેરિયલ ઇકવીપમેન્ટ્સ, રેલવે અને ઓટો કંપોનૅન્ટ બનાવવાનું કામ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.