મનોરંજન

ન્યુયોર્કના રસ્તાઓ પર એકવાર ફરીથી અમિતાભજીની ભાણકી નવ્યા નવેલીએ કર્યું વર્કઆઉટ, જુઓ વિડીયો

બૉલીવુડ અભિનેતા અમિતાભજીની ભાણકી નવ્યા નવેલી નંદા બોલીવુંડના કલાકારોના સૌથી ચર્ચિત બાળકોમાની એક છે. મોટાભાગે તે પોતાની તસ્વીરો અને વિડિઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ભલે નવ્યા ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાની સુંદર તસ્વીરોને લીધે હંમેશા ચર્ચામાં બની રહે છે.

 

View this post on Instagram

 

💕💕

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

એવામાં નવ્યાનો એક વિડીયો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે ન્યુયોર્કના રસ્તાઓ પર વ્યાયામ કરતી દેખાઈ રહી છે. દર્શકોને નવ્યાનો આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. નાવ્યાના આ વિડીયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી ચુકી છે.

 

View this post on Instagram

 

How was this look?

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

જણાવી દઈએ કે હાલના સમયમાં નવ્યા ન્યોયૉર્કની ફોરડમ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે. નવ્યા જે રીતે રસ્તાઓ પર વ્યાયામ કરી રહી છે તેને જોઈને લોકો ખુબ હેરાન રહી ગયા છે. નવ્યાએ વિડીયો શેર કરતા લખ્યું કે,”#outdoorworkout”.

 

View this post on Instagram

 

🔥🔥

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

અમુક મહિનાઓ પહેલા પણ નવ્યાનો આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ન્યુયોર્કમાં આવી જ રીતે વ્યાયામ કરી રહી હતી, જેમાં તેણે ગ્રીન ટોપ અને ગ્રે ટ્રેક પહેરી રાખ્યું હતું. આ વીડિયોને પણ ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

You😍

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

રિપોર્ટના આધારે નવ્યાનું નામ મિજાન જાફરી સાથે જોડાઈ રહ્યું છે. મિજાન જાફરી અભિનેતા જાવેદ જાફરીનો દીકરો છે. મિજાન જાફરીની ફિલ્મ ‘મલાલ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં નાવ્યાના આવવાને લીધે તેઓ ચર્ચાનો વિષય બની ગયા હતા. પણ એક ચૈટ શો માં મિજાને કહ્યું હતું કે તે કોઈની સાથે રિલેશનમાં નથી.

 

View this post on Instagram

 

Next pose📸

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

મિજાને કહ્યું હતું કે,” હું અને નવ્યા માત્ર સારા મિત્રો જ છીએ. અમારી વચ્ચે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ જેવી કોઈ જ વસ્તુ  નથી. અમને મિત્રોની સાથે થિએટરની બહાર નીકળતા જોવામાં આવ્યા, એનો અર્થ એ નથી કે અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ”.

Image Source

જુઓ નવ્યાનો હાલનો વર્કઆઉટ કરતો વિડીયો-1…

 

View this post on Instagram

 

#outdoorworkout . . . . . . . . #navyananda #navyanavelinanda

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

નવ્યાનો પહેલાનો વર્કઆઉટ કરતો વિડીયો-2…

 

View this post on Instagram

 

#fitness . . . . . .#navyananda #navyanavelinanda

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.