OMG ! આ જાણિતી મોડલે તેના ખાસ અંગ માટે ખર્ચ્યા 13 કરોડ રૂપિયા, કરાવ્યો ઇંશ્યોરેંસ

આ સેલિબ્રિટીએ 13 કરોડ રૂપિયા આપી કરાવ્યો પોતાના ખાસ અંગનો ઇંશ્યોરેંસ, જાણીને નવાઈ પામશો

સામાન્ય રીતે લોકો તેમના ઘર, કાર કે જીવનનો વીમો કરાવે છે, પરંતુ શું તમે એવું કયારેય સાંભળ્યુ છે કે, કોઇ માણસે તેના શરીરના અલગ અલગ ભાગનો વીમો કરાવ્યો હતો. હાલમાં આવું જ કંઇક થયુ છે. એક મોડલે અધધ કરોડો રૂપિયા ખર્ચી તેના Buttનો વીમો કરાવ્યો છે. મોડલે એક ખિતાબ જીત્યા બાદ તેના આ અંગનો વીમો કરાવવાનો નિર્ણય લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nathália Kihara 🧿 (@nathykihara)

આ મોડલ બ્રાઝીલી નાથી કિહારા છે. જેણે 13 કરોડ રૂપિયા ખર્ચી તેના Buttનો વીમો કરાવ્યો છે. તેણે હાલમાં જ Miss Butt Worldનો ખિતાબ પણ જીત્યો છે. નાથી કિહારાની ઉંમર 35 વર્ષ છે. તેણે કેટલાક સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર આયોજિત એક પ્રતિયોગિતામાં બધા કંટેસ્ટેંટના મુકાબલે સૌથી વધારે લાઇક્સ એટલે કે વોટ હાંસિલ કર્યા. તે બાદ કિહારાને મિસ બટ વર્લ્ડ પસંદ કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Nathália Kihara 🧿 (@nathykihara)

આ ખિતાબ જીત્યા બાદ તેણે તેના Buttનો વીમો કરાવવાનો નિર્ણય લીધો. તેણે આ માટે 1.3 મિલિયન પાઉન્ડ એટલે કે 12 કરોડ 95 લાખ રૂપિયા ખર્ચ કર્યા. એટલે કે કિહારાએ લગભગ 13 કરોડ રૂપિયા આપી તેના એક અંગનો વીમો કરાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nathália Kihara 🧿 (@nathykihara)

કિહારા તાજેતરમાં ફરી ચર્ચામાં છે કારણ કે હવે તેણે એક એવી જાહેરાત કરી છે જેની કોઈને અપેક્ષા નહોતી. મિસ બટ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ 35 વર્ષીય કિહારાએ પોતાના બટનો વીમો કરાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેણે 1.3 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા છે. મતલબ, કિહારાએ લગભગ 13 કરોડ રૂપિયા ચૂકવીને તેના એક અંગનો વીમો કરાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nathália Kihara 🧿 (@nathykihara)

આવું પગલું ભર્યા બાદ કિહારા કહે છે, ‘હું મારા બટના કારણે ફેમસ છું. મેં આ ટાઇટલ જીત્યું છે. તેથી જ વીમો લેવાયો છે. નોંધનીય છે કે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બટનો ખિતાબ જીતનાર કિહારા હજુ પણ તેના બટના કદથી સંતુષ્ટ નથી, તે તેની સાઈઝને વધુ વધારવા પર કામ કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nathália Kihara 🧿 (@nathykihara)

તમને જણાવી દઈએ કે નાથી કિહારાની દુનિયાભરમાં ઘણી ફેન ફોલોઈંગ છે. તે તેના બોલ્ડ એક્ટ્સને કારણે યુવાનોના દિલ પર રાજ કરે છે. જો તે ઇન્સ્ટાગ્રામ પર કંઈપણ પોસ્ટ કરે છે, તો એક સેકન્ડથી ઓછા સમયમાં, લાઇક્સ અને ટિપ્પણીઓનો પૂર આવે છે. તેણે ટાઈટલ જીત્યા બાદ એક તસવીર અપલોડ કરી છે. જેના પર હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી છે. કિહારાના ઇન્સ્ટાગ્રામ પર 560 હજાર ફોલોઅર્સ છે. તેની દરેક પોસ્ટ પર હજારો યુઝર્સ પ્રતિક્રિયા આપે છે.

Shah Jina