મનોરંજન

લેપર્ડ પ્રિન્ટ બિકી પહેરીને પુલમાં ઉતરી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટૅન્કોવિક, હોટ અંદાજમાં જોઈને છૂટી જશે પસીનો

હાર્દિકની વિદેશી પત્ની માં બન્યા પછી ફરી બિકિનો શોખ જાગ્યો, જુઓ બોલ્ડ તસ્વીરોમાં ધૂમ મચાવી

ભારતીય ક્રિકેટર ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નતાશા તેની હોટ અને ગ્લેમરસ તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ નતાશાએ તેની એક પુલ તસ્વીર શેર કરી છે. જેમાં તે એનિમલ પ્રિન્ટ નજરે ચડે છે. નતાશાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશાની આ તસ્વીરે સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી છે. જે તસ્વીર નતાશાએ શેર કરી છે તેમાં તે લેપર્ડ પ્રિન્ટની પહેરીને પુલમાં સૂતી નજરે ચડે છે. બ્લુ કલરના પાણીમાં તરતી નતાશા બેહદ દિલકશ અને બોલ્ડ નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

આ પહેલા નતાશાએ હાર્દિક પંડ્યા સાથે તેની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા નતાશાએ લખ્યું હતું કે, એ હાર્દિકને ઘણો યાદ કરી રહી છે. જણાવી દઈએ કે, હાર્દિક હાલ આઇપીએલ માટે મુંબઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાલમાં જ નતાશાએ મુંબઈ ઇન્ડિયનને સપોર્ટ કરતા દીકરા સાથેની તસ્વીર શેર કરી હતી. નતાશા અને તેના દીકરા અગત્સ્યએ આ દરમિયાન બ્લુ કલરના આઉટફિટમાં નજરે ચડ્યા હતા. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયનની ટીમમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

તમને જણાવી દઈએ કે હાર્દિકે નતાશાને દુબઇમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈની રીંગ પહેરાવી હતી. હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સને આ અંગેની માહિતી આપી હતી. આ પછી, કોરોના વાયરસ રોગચાળાને કારણે દેશમાં લોકડાઉન દરમિયાન બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. 30 જુલાઈએ હાર્દિક અને નતાશા માતા-પિતા બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

સર્બિયામાં જન્મેલી અને ઉછરેલી નતાશાએ ત્રણ વર્ષની વયે નૃત્ય શીખવાનું શરૂ કર્યું. 17 વર્ષની ઉંમરે, તેણીએ મોર્ડન સ્કૂલ ઓફ બૈલેમાં પ્રવેશ મેળવ્યો. 2010 માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા પછી તે અભિનય અને નૃત્યમાં કારકિર્દી બનાવવાનો સંકલ્પબદ્ધ હતો. આ સપનાને પૂરા કરવા માટે તેણે 2012 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.નતાશા બિગ-બોસ 8 નો હિસ્સો રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા સ્ટેનકોવિચ રણવીર સિંહ સાથે ડ્યુરેક્સ કોન્ડોમની એક જાહેરાતમાં દેખાઇ હતી. આ જાહેરાત ઘણી જોવા મળી હતી અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. 2013માં તે પ્રકાશ ઝાના નિર્દેશક સત્યાગ્રહમાં આઇટમ સોંગમાં જોવા મળી હતી અને 2015 માં તે બાદશાહના લોકપ્રિય ગીત ડીજે વાલા બાબુમાં જોવા મળી હતી. આ ગીતે તેને એક અલગ ઓળખ આપી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.