મનોરંજન

નતાશાએ શેર કરી પોતાના દીકરા સાથેની તસવીરો, EX BF અલી ગોનુએ આ રીતે આપ્યું રિએક્શન

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટમાં તો પોતાના દેખવાથી સૌને ચકિત કરે છે. પણ અસલ જીવનમાં પણ હાર્દિકપંડ્યા ઓલરાઉન્ડર નીકળ્યો, હાર્દિકે નતાશા સાથે સગાઈ કરી અને હવે તે એક દીકરાનો પિતા પણ બની ગયો છે. હાર્દિક અને નતાશા અવાર નવાર સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા હોય છે. હાલમાં જ નતાશાએ સ્ટેનકોવિકે પોતાના દીકરા સાથે સોશિયલ મીડિયામાં કેટલીક તસ્વીર શેર કરી છે. જેમાં તે પોતાના દીકરાને રમાડતી જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે નતાશાના આ ફોટો ઉપર ટીવી એક્ટર અલી ગોનીએ પણ કોમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા આ તસ્વીરમાં દીકરાને હાથમાં લઈને રમાડી રહી છે. આ તસ્વીરમાં મા-દીકરાનો પ્રેમ દેખાઈ રહ્યો છે. મળતી કલર ટોપ અને બ્લુ ડેનિમ જીન્સમાં નતાશા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. નતાશાએ આ તસ્વીરનાં કેપશનમાં લખ્યું છે કે: “જયારે હું તને પકડું છું. જીવન સમજમાં આવે છે.”

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશાના આ ફોટો ઉપર અલી ગોનીએ હાર્ટ શેપ ઈમોજી સાથે પોતાનું રિએક્શન આપ્યું છે. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ હાર્ટ શેપનું ઈમોજી કોમેન્ટ કર્યું છે.  નતાશાએ આ પહેલા પણ પોતાના દીકરા સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા અને હાર્દિકે નવા વર્ષની શરૂઆતમાં સગાઈ કરી હતી અને મે મહિમા બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને આપી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.