હાર્દિકની વિદેશી પત્ની અને તેણીનો એક્સ બોયફ્રેન્ડ અલી વચ્ચે કેવી નજીકતા હતી..PHOTOS રાતોરાત વાયરલ

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનું અલી સાથે ચાલતું હતું ચક્કર, જુઓ બંને કેવા જલસા કરતા…PHOTOS જોઈને સમજાઈ જશે

“બિગબોસ-14″ના એક્સ કંટેસ્ટેંટ અને અભિનેતા અલી ગોની આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે. હાલમાં જ તેઓ થોડા સમય પહેલા બિગબોસમાં જાસમીન ભસીનને લઇનને ચર્ચામાં હતા, તે બાદથી જાસમીન અને અલીને ઘણી જગ્યાએ સાથે સ્પોટ કરવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે. જો કે, નતાશાના ભૂતકાળ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે તે ટીવી અભિનેતા સાથે રિલેશનમાં રહી ચૂકી છે.

તે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે. નતાશા સર્બિયન મોડલ છે. તેણે મુંબઇમાં વર્ષ 2012માં તેના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી જાહેરાત સહિત બાદશાહના ગીત “ડીજે વાલા બાબુ”માં કામ કર્યુ છે.

હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી અભિનેતા અને બિગબોસ કંટેસ્ટેંટ અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી લગભગ એક વર્ષ સુુધી રિલેશનમાં રહ્યા હતા. અલીની સિસ્ટર ઇન લોએ તે બંનેને મળાવ્યા હતા.બંનેએ “નચ બલિયે 9″માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યુ હતુ.

બાદમાં તે બંનેનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. અલીએ તેની સાથે બ્રેકઅપની ખબરને કબૂલી હતી અને કહ્યુ હતુ કે, અમે બંને અલગ થઇ ગયા છીએ. બંનેના કલ્ચરલ બેકગ્રાઉન્ડ અલગ હોવાને કારણે બંને વચ્ચે થોડો મનમુટાવ ચાલી રહ્યો હતો. અલીએ કહ્યુ હતુ કે, હું હંમેશા નતાશા માટે પ્રાર્થના કરુ છુ.

નતાશાના માતા બનવા પર તેના એક્સ બોયફ્રેન્ડ અને અભિનેતા અલી ગોનીએ નતાશા માટે એક પ્રેમાળ મેસેજ પણ લખ્યો હતો. અલીએ તેની જૂની તસવીર શેર કરતા લખ્યુ કે, અરે મમ્મી બની ગઇ, બધાઇ નતાશા અને હાર્દિક પંડ્યા. નતાશાએ અલીની આ પોસ્ટને ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.

અલી ગોની “યે હે મોહબ્બતેં”માં રોમી ભલ્લાના પાત્રમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની કો-સ્ટાર કૃષ્ણા મુખર્જી સાથે ડેટિંગની ખબરો આવી હતી. ઇટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુ દરમિયાન કૃષ્ણાએ આ રીપોર્ટને ખોટી જણાવી હતી. તેણે કહ્યુ હતુ કે, અલી અને મારી ફેમીલી એકબીજાને સારી રીતે જાણે છે આ માટે હું તેની સાથે ફરુ છુ. અમે ફિલ્મ જોવા અને ડિનર માટે સાથે જઇએ પરંતુ એ માત્ર મારો મિત્ર છે.

અલી ગોની જયારે બિગબોસ 14માં આવ્યા તો જાસમીન ભસીનના બેસ્ટ ફ્રેંડની રીતે આવ્યા હતા. તેનો ઇરાદો જાસમીનને સપોર્ટ કરવાનો હતો. પહેલીવાર તે જાસમીનને બચાવવા માટે શોથી આઉટ થઇ ગયા હતા. બીજીવાર આવ્યા બાદ બંનેની ઇક્વેશ્ન બદલાઇ ગઇ. જાસમીનના ઇવિક્શન પર અલી જે રીતે રોયા તે જોઇને સલમાન ખાનને પણ રોવુ આવી ગયુ. તે બાદ બંને વચ્ચે પ્રેમ અને લગ્નની ચર્ચા થવા લાગી. જાસમીન આ વર્ષે જ અલી સાથે લગ્ન કરવાની ઇચ્છા જતાવી ચૂકી છે.

Shah Jina