ટિમ ઇન્ડિયાના વિદેશી ભાભીને જોઈને નજર નહીં હટાવી શકો એ પાક્કું ! જુઓ વિડીયો
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઇપીએલની આગામી સીઝનમાં રેકોર્ડ પાંચ વારની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે.
હાર્દિકની પત્ની અને મોડલ નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નતાશાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે સ્વિમસુટમાં સ્વિમિંગ પુલમાં જતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટ પર 6 લાખથી પણ વધુ લાઇક્સ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. નતાશાના આ વીડિયોને ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ શુટ કર્યો છે.
નતાશા આ વીડિયોમાં પહેલા ઓરેન્જ કલરના કપડામાં જોવા મળી રહી છે. તે બાદ તે એક સ્વિમસુટમાં નજરે પડે છે. આ પહેલા પણ નતાશા ઘણીવાર પતિ સાથે તેમજ દીકરા અગસ્ત્ય સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી હતી.
નતાશા અને હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં સગાઇની ઘોષણા કરી હતી. તેમણે પ્રપોઝલની ઘણી તસવીરો શેર કરી હતી. થોડા સમય બાદ બંનેએ પ્રેગ્નેંસીનું એલાન પણ કર્યુ હતુ અને તે બાદ તેઓ 30 જુલાઇ 2020ના રોજ દીકરા અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા.
તમને જણાવી દઇએ કે, નતાશા એક સર્બિયન અભિનેત્રી, મોડલ અને ડાંસર છે. ડાયરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ “સત્યાગ્રહ”થી નતાશાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે “બિગબોસ” સિઝન 8માં જોવા મળી હતી અને તે બાદશાહના ગીત “ડીજે વાલે બાબુ”થી ફેમસ થઇ હતી.
View this post on Instagram