મનોરંજન

નતાશાએ બિકિની ટોપમાં હોટનેસથી લગાવી આગ, હાર્દિક પણ થઇ ગયો ફિદા, બોલ્યો- માય સેક્સી બેબી

ઉર્ફી જાવેદની બહેન બની રહી છે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે? શેર કરી બિકિનીમાં એવી તસવીરો કે આવવા લાગી આવી કમેન્ટ્સ

ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અવાર નવાર ચર્ચામાં રહે છે. ગત મહિનામાં તે તેના લગ્નને લઇને તો હાલમાં તે તેના ઇન્સ્ટાગ્રામ પર 25 મિલિયન ફોલોઅર્સને લઇને ચર્ચામાં છે. ઘણીવાર તે તેની પત્ની, સર્બિયન એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકને લઇને પણ ચર્ચામાં રહેતો હતો. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવારનવાર તસવીરો શેર કરી ચાહકો સાથે જોડાયેલા રહે છે.

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના હોટ એક્ટ્સને જોઈને ફેન્સ પણ પાણી પાણી થઇ જાય છે. નતાશાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી, જેમાં તે બિકી ટોપમાં જોવા મળી રહી છે. નતાશાએ આ બિકી ટોપ સાથે વ્હાઇટ ઓપન શર્ટ અને બ્લેક ગોગલ્સ પણ કેરી કર્યા છે અને આ લુકમાં તે અદભૂત દેખાઈ રહી છે, તેની તસવીરો જોઈને ચાહકો તો નિસાસો નાખી રહ્યા છે.

નતાશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે અને ચાહકો પણ તેના પર પ્રેમ વરસાવતા રહે છે. નતાશા ખૂબ જ અદભૂત અને ગ્લેમરસ લાગે છે. નતાશાએ 6 માર્ચે રાત્રે આ તસવીરો શેર કરી હતી. માત્ર 4 કલાકની અંદર જ નતાશાની પોસ્ટ પર 2 લાખથી વધુ લાઈક્સ અને લગભગ હજારો કોમેન્ટ આવી ગઈ હતી. નતાશાના પતિ હાર્દિક પંડ્યાએ પણ આ તસવીરો પર કમેન્ટ કરી હતી અને લખ્યું હતુ કે, ‘માય સેખ્સી બેબી.’

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

આ પછી તેણે રેડ હાર્ટ અને ફાયર ઇમોજી પણ પોસ્ટ કરી. જો કે, કેટલાક ચાહકોએ નતાશા સ્ટેનકોવિકના લુક્સના વખાણ કર્યા પણ કેટલાક લોકોને તેની આ તસવીરો પસંદ ન આવી અને તે લોકોએ નતાશાને ટ્રોલ કરી દીધી. એક યુઝરે લખ્યું, “હાર્દિક ભાઈ, તમારે નતાશા સાથે લગ્ન ન કરવા જોઈએ, તમારે ભારતીય સંસ્કૃતિની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ.” કોઈ મહાનતા નથી, મહેરબાની કરીને આ બધું ન કરો.’ એક યુઝરે લખ્યું, ‘તમે વિચારતા જ હશો.

તમારી જાતને કે હું ખૂબ સુંદર છું. તમારો આ દેખાવ દેશની સંસ્કૃતિને ખતમ કરવાનું કામ કરી રહ્યો છે. જો તમે આવા કપડા પહેરશો તો ભવિષ્યમાં તમારી દીકરી તમારા કરતા પણ ખરાબ થશે, તેથી જો તમે પ્રખ્યાત છો, તો લોકોને તમારા દેશની સંસ્કૃતિથી માહિતગાર કરો, જેથી આપણા દેશની સંસ્કૃતિ કાયમ માટે સાચવી શકાય.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઉર્ફી જાવેદની બહેન બની રહી છે.’

 

View this post on Instagram

 

A post shared by HT City (@htcity)

એક બીજા યુઝરે કહ્યુ- કપડા યોગ્ય રીતે પહેરો જેથી સમાજમાં સારો સંદેશ પહોંચે.’ ઘણા લોકો નતાશાની તસવીરો પર અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લએખનીય છે કે, હાર્દિક પંડ્યાએ ગયા મહિને જ ફેબ્રુઆરી 2023માં ઉદયપુરમાં નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી ધામધૂમથી લગ્ન કર્યા હતા.