મનોરંજન

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કર્યો દીકરા સાથે મસ્તી કરતો વિડીયો, ચાહકોએ કહ્યું: “જુનિયર હાર્દિક પંડ્યા”

ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં દુબઈની અંદર પોતાની ટિમ મુંબઈ ઇન્ડિયન માટે ખુબ જ સારો દેખાવ કરી રહ્યો છે અને આ દરમિયાન તે પોતાની પત્ની અને પોતાના દીકરાને મિસ પણ કરી રહ્યો છે. ત્યારે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં પોતાના દીકરા અગત્સ્ય સાથે રમવાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે તેની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

વિડીયોની અંદર અગત્સ્ય વારંવાર નતાશાનું નાક પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મા-દીકરા વચ્ચેનો આ સંબંધ જોવાલાયક છે. નતાશાએ આ વિડીયો શેર કરવાની સાથે એક હાર્ટ શેપ ઈમોજી પણ શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

આ વિડીયો ઉપર ચાહકોની પણ ખુબ જ લાઈક અને કોમેન્ટ આવી રહી છે. ઘણા યુઝર્સે તો અગત્સ્યને હાર્દિક પંડ્યાની કોપી પણ જણાવ્યો છે. એકે તો લખ્યું છે: “તે કેટલો ક્યૂટ છે, જુનિયર હાર્દિક પંડ્યા.” તો બીજા કોઈએ લખ્યું છે “તે બહુ જ પ્રેમાળ છે.”