ખેલ જગત

હાર્દિંક પંડ્યાએ 37 બોલમાં ઠોકી સદી, નતાશાએ કહ્યું- ખતરનાક હિટર છે કુંગ ફૂ પંડ્યા

ઇજા ગ્રસ્ત થયા બાદ લાંબા સમય સુધી મેદાનથી બહાર રહેનારા હાર્દિક પંડયા મેદાનમાં પરત ફર્યો છે. હવે હાર્દિક પંડયા ઇન્ટરનેશનલ કમબેક કરવા જઈ રહ્યો છે. હાર્દિક ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ
વન-ડે મેચની સિરીઝથી ટિમ ઇન્ડિયામાં કમબેક કરી શકે છે. આ પહેલા તેને વિરોધીઓને સાવધાન રહેવાનો ઈશારો કરી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં પંડ્યાએ ધમાકેદાર 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. હાર્દિક પંડયા રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે મેદાનમાં આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું. હાર્દિકે 25 બોલમાં અડધી સદી પુરી કરી હતી. હાર્દિકે મિડવિકેટ પર સિક્સર ફટકારી 50 રન પુરા કરી બીજા 12 બોલમાં સદી પુરી કરી નાખી હતી. 12 બોલમાં હાર્દિકે 51 રન બનાવ્યા હતા. હાર્દિકે આ ઇનિંગ્સમાં 10 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દીકના આ પરફોર્મન્સથી માત્ર ફેન્સજ ઉત્સાહિત છે એવું નથ પરંતુ તેની મંગેતર નતાશા પણ ખુશ થઇ ગઈ હતી. નતાશાએ તેની સ્ટોરીમાં હાર્દિકની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, 37 બોલમાં સદી હાર્દિક કુંગ ફૂ પંડ્યા,ડેડલી હિટર પરત કામ પર આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે વર્ષે 2020ની શરૂઆતમાં સગાઈ કરી હતી. આ જાણકારી તેને સોશીતલ મીડિયામાં તસ્વીર શેર કરીને આપી હતી. આ તસ્વીર શેર કરતા હાર્દિકે લખ્યું હતું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન.”

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.