હાર્દિક પંડયા સાથે સગાઇ કર્યા બાદ નતાશા સ્ટેનકોવીક ચર્ચામાં આવી છે. હાર્દિક પંડયા અને નતાશાએ આ વર્ષની શરૂઆતમાં સગાઈ કરી હતી. હાલમાં જ નતાશા અને હાર્દિકે ફરી એક ચર્ચામાં આવ્યા છે.
View this post on Instagram
નતાશા રૈપર બાદશાહ ફેમસ સોન્ગ ડીજે વાલે બાબુમાં દેખાનારી નતાશા સટેન્કોવિક વીડિયોમાં જેટલી હોટ દેખાઈ રહી છે તેટલી જ રિયલ લાઈફમાં હોટ અને ગ્લેમરસ છે.હંમેશા વ્યસ્ત રહેતા સેલિબ્રિટીઓ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. હાલ સેલિબ્રિટીઓ વધુમાં વધુ સમય સોશિયલ મીડિયામાં વિતાવી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેન્સને જણાવી રહ્યા છે કે, આખરે તેનો સમય કેવી વીતી રહ્યો છે.
View this post on Instagram
લોકડાઉન વચ્ચે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.આ તસ્વીરને નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, હાર્દિક અને નતાશા રોમેન્ટિક અંદાજમાં નજરે આવી રહ્યા છે. નતાશા તે સમયે સૈમ મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં હતી. નતાશા તેના ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર તસ્વીર શેર કરી હતી. નતાશા મૂળ સર્બિયાની છે.
View this post on Instagram
નતાશા ફેશનની દુનિયામાં એક જાણીતું નામ છે અને ઘણી બ્રાન્ડ્સ માટે તે મોડેલિંગકર્યું છે. નતાશાએ પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ અને આઈયો હમારી અટારીયામાં આઈટમ સોન્ગ કરી ચુકી છે. નતાશા મોડેલ હોવાની સાથે-સાથે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને ડાન્સર પણ છે.
View this post on Instagram
નતાસા રિયાલિટી શો ‘બિગ બોસ’ની આઠમી સિઝનમાં જોવા મળી હતી. તે લગભગ એક મહિના સુધી શો પર રહી હતી બાદમાં દૂર થઇ ગઈ હતી. નતાસાએ રોમાનિયાની બુકારેસ્ટ આર્ટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને તે પછી નતાસાએ બેલગ્રેડની આર્ટ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
View this post on Instagram
નતાશાએ તેમણે નિર્માતા-નિર્દેશક, જર્ની ઓફ આ રેડ ફ્રિજ અને પૂનમ જેવા ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમની ફિલ્મ પૂનમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. નતાશા વર્ષ 2012માં મુંબઈમાં શિફ્ટ થઇ હતી. નતાશાએ ઘણા ડિઝાઇન માટે રેમ્પ વોક કર્યું છે. નતાશાને ભલે બોલતા ના આવડતું હોય પરંતુ તે હોળીની મજા બહુ સારી રીતે લે છે. નતાશા બૉલીવુડ ફિલ્મ 7 Hours To Goમાં લીડ રોલ કરી ચુકી છે.
View this post on Instagram
તું મેરી જાને સારા હિન્દુસ્તાન. સમુદ્રની વચ્ચે હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતું.આ સાથે જ તેને વીંટી પણ પહેરાવી હતી. હાર્દિકે નતાશાને વીંટી પહેરાવતો હોય તેવો એક વિડીયો પણ શેર કર્યો હતો.
View this post on Instagram
બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અમુક દિવસો પહેલા જ પોતાની સગાઈની ઘોષણા કરીને દરેકને ચોંકાવી દીધા હતા. તેઓએ પોતાની અમુક તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે તેઓએ સગાઈ કરી લીધી છે. જેના પછીથી જ હાર્દિક-નતાશા સૌથી ચર્ચિત જોડિઓમા આવી ગયા છે.એવામાં હવે તાજેતરમાં જ નતાશાએ એવું કામ કર્યું છે જેના પર હાર્દિક પંડ્યા પણ કમેન્ટ કર્યા વગર રહી ન શક્યા.
View this post on Instagram
નતાશાએ પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. નતાશાએ હાલમાં જ નવા હેરકટ કરાવ્યા છે. નવા લુકમાં નતાશા પહેલા કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. નતાશાએ કૈપ્શનમા લખ્યું કે,”ફ્રેશ કટ.”સાથે કાતરનું સિમ્બોલ પણ મૂક્યું હતું. તસ્વીર પર હાર્દિકે આંખોમાં દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું હતું.
View this post on Instagram
નતાશાનો આ નવો લુક તેના ચાહકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે,”ક્યુટનેસ ઓવરલોડે.” એક બીજા યુઝરે લખ્યું કે,”બ્યુટીફૂ.” જયારે અન્ય એકે લખ્યું કે,”હાર્દિકને બતાવો.”નતાશા અને હાર્દિકે નવા વર્ષના નિમિતે દુબઈમાં સગાઈ કરી હતી. સગાઈ પછી હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરતા લખ્યું હતું કે,”મૈં તેરા તું મેરી જાને સારા હિન્દુસ્તાન.”
View this post on Instagram
સમુદ્રની વચ્ચે હાર્દિકે પહેલા નતાશાને પ્રપોઝ કર્યું હતું અને વીંટી પણ પહેરાવી હતી. હાર્દિકે નતાશાને વીંટી પહેરાવતો એક વિડીયો પણ હશે કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.