મનોરંજન

હાર્દિક પંડયાની સુંદર પત્નીએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી શેર કરી બેહદ ખાસ તસ્વીર, વાયરલ થઈ રહી છે નતાશાની તસ્વીર

ક્રિકેટર હાર્દિક પંડયા મંગેતર અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક પર પ્રેમ વરસાવી રહ્યો છે. હાર્દિક તેની પ્રેગ્નેન્ટ મંગેતર નતાશાનું ધ્યાન રાખી રહ્યો છે. બહુ જલદી હાર્દિક પિતા બની જશે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ હવે આતુરતાથી બાળકની રાહ જોઈ રહ્યા છે. સર્બિયન ડાન્સર -એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચ આજકાલ તેના પ્રેગ્નેન્સીના ફેજને ખૂબ મજા લઇ રહી છે.

 

View this post on Instagram

 

Happiness is on the way. 🥰@hardikpandya93 ❤️ #grateful #blessed

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

આ સ્થિતિમાં નતાશા હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાના બેબી બમ્પની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
નતાશાએ આ નવીનતમ તસવીર ચાહકો સાથે શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી બની રહી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિચ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે દરેક માહિતી શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

Live simply, love generously & learn constantly. ✨❣️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હવે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. આ સમય દરમિયાન તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, સામાન્ય રીતે જીવન જીવો. પ્રેમ ફેલાવો અને શીખતા રહો

 

View this post on Instagram

 

Eid Mubarak 💫✨

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા એક સર્બિયન મોડેલ છે જે બિગ બોસ અને નચ બલિયેનો ભાગ રહી ચૂકી છે. આ સાથે તેણીએ બોલિવૂડની ફિલ્મોમાં આઇટમ નંબર અને રોલ પણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશાએ વર્ષ 2013માં ફિલ્મ સત્યાગ્રહમાં એક ડાન્સ નંબર સાથે બૉલીવુડમાં તેની શરૂઆત કરી હતી. બાદમાં એક્સન જૈક્સન અને ફુકરે રિટર્ન્સ જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા અને હાર્દિકે નવા વર્ષે દુબઇમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ ક્રિકેટર હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરતા લખ્યું – મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

ખબરોનું માનીએ તો નતાશા અને હાર્દિકની મુલાકાત પહેલીવાર મુંબઈના નાઈટક્લબમાં થઈ હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.