મનોરંજન

હાર્દિક નતાશા માં બાપ બન્યા તો એક્સ બોયફ્રેડથી ન રહેવાયું, બોલ્યો- ‘અરે, મમ્મી….’ જુઓ તસ્વીરો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પત્ની નતાશા સ્ટેનકોવિકએ હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. નતાશાએ ગત ગુરુવારે પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિક પંડયા બનવા પર અનેક ક્રિકેટર અને ફેન્સે શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. આ વચ્ચે નતાશાના એક્સ બોયફ્રેન્ડએ પણ ખુશી વ્યક્ત કરી છે. અલી ગોલીએ સોશિયલ મીડિયામાં પર એક મેસેજ લખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

ટિમ ઇન્ડિયા ને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ સોશિયલ મીડિયા પર તેના દીકરાની એક તસ્વીર શેર કરીને ફેન્સને ખુશખબરી આપી હતી. આ બાદ નતાશા સ્ટેનકોવિકના એક્સ બોયફ્રેન્ડે પણ તસ્વીર શેર કરી એક મેસેજ લખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

નતાશાના માતા બનવા પર તેના એક્સ બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર અલી ગોનીએ એક પ્રેમભર્યો મેસેજ શેર કર્યો હતો. અલીએ હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

નતાશાના એક્સ બોયફ્રેન્ડએ તેની સાથે જૂની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, અરે મમ્મી બની ગઈ , હાર્દિક અને નતાશાને શુભેચ્છા. નતાશાએ પણ અલીની આ પોસ્ટને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, અલી ગોની એક પ્રખ્યાત ટીવી એક્ટર છે. તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય તે નચ બલિયે -9 માં નતાશા સાથે જોડી બનાવીને ડાન્સ કરતી પણ જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.