અદ્દભુત-અજબગજબ

આપણી પૃથ્વી કેટલી સુંદર છે, નાસાના કેમેરાથી લેવામાં આવેલી આ 15 તસ્વીરોમાં જોઈ લો

આપણી પૃથ્વીની હકીકત છે કે આપણી પૃથ્વી પર ધૂળ, ધુમાડો, પ્રદુષણ, કપાતા જતા જંગલો, અને પાણીની અછત સામે ઝૂઝી રહેલા શહેરો છે. પૃથ્વી પર રહેવાવાળા લોકો ઘણી સમસ્યાઓ સામે લડી રહયા છે. આ બધી જ સમસ્યાઓને કારણે પૃથ્વીવાસીઓને રોજબરોજ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જેથી તેમને આ ધરતી પણ રહેવા લાયક નથી લાગતી. પણ તેમ છતાં આ બધી જ સમસ્યાઓ હોવા છતાં આપણી ધરતી ખૂબ જ સુંદર છે.

એની કેટલીક તસ્વીરો નાસાએ પોતાના કેમેરામાં કેદ કરી છે. આ તસ્વીરો ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પરથી લેવામાં આવી છે. જેને નાસાએ પોતાના ટ્વીટર પર શેર કરી છે.

1. સાન્ફ્રાન્સિસ્કોના ખાડી વિસ્તારની આ તસ્વીર છે.

Image Source

2. સહારાનું રણ ખૂબ જ અદભૂત દેખાઈ રહ્યું છે.

Image Source

3. કોઈ જાદુઈ દુનિયા જેવી પૃથ્વી દેખાઈ રહી છે.

Image Source

4. મિશિગન લેકની આવી તસ્વીર ક્યારેય નહિ જોઈ હોય.

Image Source

5. વિશ્વાસમાં ન આવે એવી તસ્વીર છે આ

Image Source

6. આટલી સુંદરતાનું શું કહેવું!

Image Source

7. આપણી પૃથ્વી છે જ આટલી સુંદર!

Image Source

8. મલમલની રજાઈની જેમ દિલને સુકુન આપે એવી આ તસ્વીર છે.

Image Source

9. આપણી પૃથ્વી કેટલી અદભૂત અને વિચિત્ર છે

Image Source

10. સુંદરતા એવી છે કે બસ કોઈની નજર ન લાગે

Image Source

11. એટલાન્ટિક મહાસાગરનો આ અદભૂત નજારો

Image Source

12. હીરાની ચમક પણ આ તસ્વીર સામે ફીકી પડી જાય

Image Source

13. ડૂબતા સૂરજથી પેસેફિક ઓશનની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા

Image Source

14. યુનાઇટેડ સ્ટેટ્સની આ તસ્વીર ભૂરા આકાશ જેવી દેખાઈ રહી છે.

Image Source

15. આ તિયાનજિનનું ચાઈનીઝ પોર્ટ સીટી છે.

Image Source

આ દુનિયાના દરેક દેશ પોતપોતાની વિશેષતા માટે પ્રસિદ્ધ છે. અહીં બધાની જ અલગ બોલી અને ભાષા છે. ઘણી જગ્યાઓ તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.