મનોરંજન

સલમાનની અભિનેત્રીનો આવા શરમજનક અંદાજ એકલામાં જ જોજો, 10 તસ્વીરોએ બોલિવૂડમાં બૂમ પડાવી દીધી

બૉલીવુડ એક્ટ્રેસ નરગીશ ફકરીએ તેની પર્સનલ લાઈફની સાથે-સાથે પ્રોફેશનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક થ્રોબૈક તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

🖤

A post shared by Nargis Fakhri (@nargisfakhri) on

એક્ટ્રેસની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં નરગીસ પહેરેલી અને ટોન્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવવા મળે છે. નરગીસના અંદાજ ફેન્સને બહુ જ પસંદ આવી રહ્યો છે.

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી હોવા છતાં ખુબસુરત અને બોલ્ડ સ્ટાર નરગીસ પાસે વધારે ફિલ્મો હાથમાં આવી રહી નથી. જો કે તેને હોલિવુડ ફિલ્મોમાં ભાગ્ય અજમાવી રહી છે. સ્કિલડ અભિનેત્રી તરીકેની સાબિતી તે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરીને આપી ચુકી છે.

જો કે તે હજુ આશાવાદી છે. તે માત્ર ફિલ્મોમાં જ નહી પણ એડવર્ટાઈઝમેન્ટ દ્વારા પણ કમાણી કરી રહી છે. સલમાન ખાન સાથે કિક મુવીમાં આઇટમ સોંગમાં જારદાર પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ અને જાહેરાત હવે વધારે મળી હતી.

રોક સ્ટાર ફિલ્મમાં રણબીર કપુર સાથે કામ કરીને બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી મારનાર નરગીસને ફિલ્મો મળી રહી છે પરંતુ તે જાહેરાત પર વધારે ધ્યાન આપી રહી છે. એનું રોકસ્ટાર ફિલ્મ ઘણું સક્સેસ ગયું હતું,

વધુમાં તમને જણાવી દઈએ કે આ હિરોઈનનું ઉદય ચોપડા સાથે અફેર હતું અને પાછળ થી સંબંધ તૂટી ચુક્યા છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તે પણ મજબૂતી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ચેક-પાકિસ્તાની મૂળની અભિનેત્રીએ એક બ્યુટી બ્રાન્ડ સાથે સમજૂતી કરી છે.

નરગિસે જણાવ્યું હતું કે, તેની થાઈલેન્ડની ટ્રીપનેર બહુજ મિસ કરે છે. ત્યારે થાઈલેન્ડથી જોડાયેલી સારી યાદોને તસ્વીર દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરે છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે, નરગીસ ફખરી સમુદ્ર કિનારે બેસીને નજારો લેવાતી જોવા મળે છે.

જણાવી દઈએ કે, નરગીશ બીટાઉનની સૌથી હોટ અને ફિટ એક્ટ્રેસ છે. ફેન્સ પણ નરગીસના પ્રોજેક્ટને લઈને હંમેશા બેતાબ હોય છે.

થોડા સમય પહેરેલા ખબર આવી હતી કે, નરગિસનું બૉલીવુડ એક્ટર ઉદય ચોપડા સાથે બ્રેકઅપ થઇ ગયું છે. હાલ નરગીસ લોસ એન્જલ્સમાં એક હોલીવુડ મ્યુઝિક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર મૈટ અલોનજોને ડેટ કરી રહી છે.

ફિલ્મ “રોકસ્ટાર”થી બૉલીવુડ જગતમાં પગ મૂકનારી નરગીસ ફાકરી પાસે ભારતીય નાગરિકતા નથી. ન્યુયોર્કમાં જન્મેલી નરગીસના પિતા પાકિસ્તાની છે અને તેની માતા યુરોપિયન છે. નરગીસ જયારે 6 વર્ષની હતી ત્યારે જ તેના માતા પિતાના ડિવોર્સ થઇ ચુક્યા હતા અને નાની ઉંમરમાં જ તેના પિતાનું મૃત્યુ પણ થઇ ગયું હતું.

અમેરિકામાં મોડલ અને એક્ટર તરીકે કામ કરતી નરગીસ પાસે અમેરિકી નાગરિકતા છે.બોલિવૂડની સુપરહિટ ફિલ્મ રોક્સ્ટારથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર નરગીસ ફખરી મૂળ અમેરિકન અભિનેત્રી અને મોડેલ છે.

નરગીસે પોતાનું વજન ઓછું કરવા માટે યોગાસનની મદદ લીધી હતી. તેણે ઘણા પ્રકારના આસન કર્યા અને વજન ઘટાડયું છે. તે જણાવે છે કે દરેક મનુષ્યના શરીર માટે એક્સરસાઇઝનું ઘણું જ મહત્વ છે, પણ જો યોગ કરવામાં આવે તો એનાથી મન પણ શાંત થાય છે અને એનાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે.

વજન ઘટાડવું કોઈ પણ વ્યક્તિ માટે સરળ છે અને નરગીસે આ વાતને સાચી કરી બતાવી છે.