રણબીર કપૂરની હિરોઈને બ્રા વગર જ પહેરી લીધુ બ્લેઝર, બધા બટન ખોલીને દેખાડ્યું, જોઈ લેજો તસવીરો

ફિલ્મ રોકસ્ટારથી બોલિવૂડમાં ઊંડી છાપ છોડનાર અભિનેત્રી નરગીસ ફખરી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ અવાર નવાર શેર કરી સોશિયલ મીડિયામાં સનસની ફેલાવે છે. નરગીસના બોલ્ડ સ્ટાઈલની ખૂબ ચર્ચા થાય છે. અભિનેત્રીના લુક પર તો ફેન્સ દિવાના બની જાય છે. ત્યારે નરગીસ ફખરીએ એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, જે બ્રાલેસ હતુ.

બ્રાલેસ લુકમાં નરગીસની તસવીરો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. એક્ટ્રેસનો બોલ્ડ લુક જોઈને ફેન્સ પણ પાણી પાણી થઇ ગયા હતા. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે નરગીસ ફખરી સફેદ શોર્ટ સ્કર્ટ સાથે સફેદ બ્લેઝરમાં જોવા મળી રહી છે. નરગીસે ​​બ્લેઝરની અંદર કંઈ પહેર્યું નથી. અભિનેત્રીનો લુક અત્યંત કિલર લાગી રહ્યો છે.

નરગીસે ​બ્રાલેસ લુક સાથે વેવી મેસી લુક આપીને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. આ સાથે તેણે પિંક ન્યૂડ લિપસ્ટિક, મસ્કરા અને ચમકદાર આઈશેડોમાં સુપર ગોર્જિયસ લુક કેરી કર્યો હતો. નરગીસ ફખરી આ બોલ્ડ લુકમાં સુપર સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના એક્સપ્રેશન્સ અને કિલર સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહ્યા છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

Nargis Fakhri (@nargisfakhri) द्वारा साझा की गई पोस्ट

નરગીસ ભલે ફિલ્મી પડદા પર એક્ટિવ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. અભિનેત્રીને ચાહકો તરફથી પ્રશંસા મળી રહી છે. કેટલાક નરગીસને હોટ કહી રહ્યા છે તો કેટલાક ફાયર ઇમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nargis Fakhri (@nargisfakhri)

નરગીસનો ચાર્મ, તેની શાનદાર સ્ટાઇલ અને ગ્રેસ જોવા લાયક છે. આ પહેલા પણ નરગીસે ​​પોતાની તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. નરગીસની સિઝલિંગ સ્ટાઈલ હંમેશા ચાહકોનું દિલ જીતી લે છે.

Shah Jina