ભોજપુરીની આ હસીનાની લેટેસ્ટ તસવીરો જોઇ તમે પણ થઇ જશો પરસેવાથી રેબ જેબ, બેશરમીની હદ પાર કરવાની શોખીન છે

Namrata Malla latest Photos : ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અને બેબાક અભિનેત્રી નમ્રતા મલ્લાને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ તેની સખત મહેનત અને લગનથી ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નમ્રતા મલ્લા પહેલીવાર પવન સિંહના ગીત લાલ ઘાઘરામાં જોવા મળી હતી. આ પછી તે ખેસારી લાલ યાદવ સાથે તબલામાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata malla zenith (@namritamalla)

આ બે મ્યુઝિક વીડિયોએ નમ્રતા મલ્લાનું જીવન બદલી નાખ્યું. નમ્રતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાનો ચાર્મ ફેલાવતી રહે છે. ત્યારે આ દરમિયાન નમ્રતા મલ્લની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા બોલ્ડનેસના મામલે સાઉથ અને બોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata malla zenith (@namritamalla)

એવી ઘણી ભોજપુરી અભિનેત્રીઓ છે જેમનું સોશિયલ મીડિયા બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે. આવી જ સુપરહોટ ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા છે, જેણે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી દર્શકોને દિવાના બનાવી દીધા છે. નમ્રતાને પસંદ કરનારા લાખો લોકો છે. નમ્રતાએ એકથી વધુ ભોજપુરી ફિલ્મના ગીતોમાં તેણે કામ કર્યું છે. તે ભોજપુરીના તમામ લોકપ્રિય કલાકારો સાથે તેના ગીતોના વીડિયોમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata malla zenith (@namritamalla)

નમ્રતાએ પવન સિંહથી લઈને ખેસારી લાલ યાદવ સાથે ભોજપુરી ગીતોના વીડિયોમાં કામ કરીને એવો હંગામો મચાવ્યો કે આ વીડિયોએ વ્યૂઝનો રેકોર્ડ બનાવ્યો. નમ્રતાએ હાલમાં જે તસવીરો શેર કરી છે તેમાં તે ડીપનેક ટોપમાં જોવા મળી રહી છે, તેની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. નમ્રતા મલ્લાએ તેના લુકને સ્પાઇક્સ સાથે એસેસરીઝ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata malla zenith (@namritamalla)

નમ્રતા મલ્લના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો અને વીડિયો પર પ્રેમથી લાઇક અને કમેન્ટ કરતા જોવા મળે છે. નમ્રતા મિનિમલ મેકઅપ સાથે ખુલ્લા સ્ટ્રેટ હેર લુકમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે નમ્રતા મલ્લા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના શોર્ટ વીડિયો શેર કરવાને કારણે ચર્ચામાં રહે છે.

Shah Jina