જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર

દુનિયાના 95% લોકોને ખબર નથી કે અંગુઠાના પર નખ બનતા અર્ધ ચંદ્રનું શું રાઝ છે, અત્યારે જ જાણો

કુદરતે મનુષ્યની રચના ખૂબ જ સમજી વિચારીને કરી હતી અને આપણા શરીરમાં ઘણીબધી શક્તિઓ આપી છે. જેના કારણે આપણે આપણું કામ જાતે કરી શકીએ છીએ. આપણા શરીરના દરેક અંગનું પોતાનું જ એક કામ હોય છે.

પરંતુ આપણા શરીરના કેટલાક અંગો એવા પણ છે કે પોતાનું કામ કરવાની સાથે શરીરના અન્ય અંગો વિશે પણ સંકેત આપે છે. આપણા વાળથી લઈને નખ સુધી દરેક ભાગનું પોતાનું જ એક મહત્વ છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા નખ પર ઘણા પ્રકારના નિશાનો જોવા મળે છે.

Image Source

આપણા શાસ્ત્રોમાં નખો વિશે ઘણી વાતો કહેવામાં આવી છે, જેને જાણીને તમને હેરાની થશે અને તમે પોતાના નખો પર ધ્યાન આપવાનું પણ શરુ કરી દેશો. આપણે નખ પર ઘણા પ્રકારના નિશાન જોઈએ છીએ, ક્યારેક આ નિશાન પીળાશ પડતા હોય છે, ક્યારેક નખ પર સફેદ નિશાન હોય છે. નખ પર બનેલા સામાન્ય અને અસામાન્ય નિશાન પણ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણકારી આપે છે. આ નિશાન સ્વાભાવિક રીતે જ બને છે. કોઈ ઘાથી કે બીજા કારણોસર બનેલા નિશાનને સિદ્ધ માનવામાં નથી આવતા.

Image Source

ઘણા વ્યક્તિના નખ પર અર્ધચંદ્રનો આકાર બનેલો હોય છે. આ અર્ધચંદ્ર નખના રંગ કરતા સફેદ હોય છે અને જ્યાથી નખ શરૂ થાય છે ત્યાં જ હોય છે. પરંતુ ઘણા લોકોના નખ પર આ નિશાન નથી હોતા. જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ નિશાનનો ખાસ અર્થ થાય છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્ર અનુસાર નખ પર બનેલો આ અર્ધચંદ્રનો આકાર સૌભાગ્યશાળી હોવાની નિશાની છે. જો આ બધા જ નખ પર ન હોઈ અને ફક્ત શનિની આંગળીના નખ પર જ છે, તો આ ખૂબ જ નસીબદાર હોવાની નિશાની છે. આ નિશાન વ્યક્તિને ધનિક અને સફળ બનાવે છે.

Image Source

જો આ નિશાન ન હોય તો ફક્ત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ મેડિકલ સાયન્સ પ્રમાણે પણ નકારાત્મક પ્રભાવ છે. આ અર્ધચંદ્ર નિશાનનું નખ પર હોવું એ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે. જો આ નિશાન વધુ મોટું હોય તો પણ આ નિશાન નકારાત્મક પ્રભાવવાળું હોય છે.

વાળ કાપવા માટે કયો દિવસ શુભ ગણાય શાસ્ત્રોના અનુસાર? આ 2 દિવસે કાપો, થશે ધનનો લાભ મોટાભાગે લોકો દિવસ જોઈને પોતાના વાળ ને કાપતા હોય છે. જેમાં મંગળવાર, બુધવાર અને શનિવાર ના રોજ વાળ અને નખ કાપવા થી બચતા હોય છે.

જયારે રવિવાર નો દિવસ વાળ કાપવાના હિસાબથી શુભ માનવામાં આવે છે. જો કે તે યોગ્ય પણ છે અમુક એવા દિવસો પણ હોય છે, જેમાં વાળ અને નખ કાપવા શુભ હોય છે, પણ આ બધા માટે 4 દિવસ નહીં પણ બે જ દિવસ શુભ હોય છે.

સોમવાર નો સંબંધ ચંદ્રમા થી માનવામાં આવે છે અને આ દિવસે વાળ કાપવાથી વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે. આ દિવસ માનસિક સ્વાસ્થ્ય માટે શુભ હોય છે.

Image Source

મોટાભાગે લોકો મંગળવાર ના રોજ વાળ અને નાખ નથી કાપતા, પણ શું તમે તેનું કારણ જાણો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કાપવાથી વ્યક્તિ ની ઉંમર ઓછી થાય છે.

Image Source

જો તમે બુધવાર ના દિવસે વાળ કાપો છો કે પછી નખ કાપો છો તો ઘરમાં બરકત આવે છે. આ દિવસ આ બધા કામો માટે ખુબ શુભ માનવામાં આવે છે. ગુરુવાર ને ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે વાળ કાપવાથી લક્ષ્મી નો નાશ થાય છે.

આ સિવાય માન સમ્માન માં પણ હાનિ થાય છે. શુક્રવાર ને ભૌતિક સુખ સુવિધાઓ નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ કાપવા કે નખ કાપવાથી લાભ થાય છે.

Image Source

શનિવાર ના રોજ વાળ કાપવાથી બચવું જોઈએ. જેને તરત જ મૃત્યુ કારક માનવામાં આવે છે.મોટાભાગે લોકો રવિવારે વાળ કપાવતા હોય છે. રવિવાર સૂર્ય નો દિવસ હોય છે.આ દિવસે વાળ કાપવાથી ધન અને બુદ્ધિ ની હાની થાય છે.