ઇમરાને ઋષભ બનીને કરી દીક્ષા સાથે મિત્રતા, પછી જન્મ દિવસની પાર્ટી આપવાના બહાને લઇ ગયો હોટલમાં, બીજા દિવસે દીક્ષાની કપડાં વગર મળી લાશ

ઇમરાને પ્રેમિકા દીક્ષા સાથે માણ્યું સુખ, કપડાં ઉતારીને એવી ગંદી હાલત કે પોલીસને પણ ટેંશન આવી ગયું- જુઓ

લવ જેહાદના ઘણા બધા કિસ્સાઓ છેલ્લા થોડા  સમયમાં આવી ગયા છે, ઘણા યુવકો પોતાની ઓળખ બદલી અને હિન્દૂ યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતા હોય છે અને પોતાનો સ્વર્થ સંતોષાઈ જતા તરછોડી દેતા પણ જોવા મળે છે, પરંતુ હાલ એક એવા કીસ્સાની ચર્ચાઓ ચાલી રહી છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે.

ઘટના એવી છે કે નોઈડાની એક રિયલ એસ્ટેટ કંપનીની અંદર નોકરી કરવા વાળી દીક્ષા મિશ્રાની ગત 15 ઓગસ્ટના રોજ નૈનિતાલની એક હોટલમાં ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી. પોલીસે આ હત્યાના ગુન્હા હેઠળ દીક્ષાના પ્રેમી ઇમરાન ઉર્ફે ઋષભ તિવારીની ધરપકડ કરી અને 18 ઓગસ્ટના રોજ જેલમાં મોકલી દીધો હતો.

ખુલાસો એ પણ થયો કે આ બંને લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ ઇમરાન દીક્ષાનો પીછો છોડાવવા માંગતો હતો જેના કારણે જન્મ દિવસની પાર્ટી આપવાના બહાને નૈનીતાલની એક હોટલમાં લઇ જઈને દીક્ષાની હત્યા કરી નાખી. નોઈડામાં રહેવા વાળી દીક્ષાના લગ્ન વર્ષ 2007માં પવન નામના એક વ્યક્તિ સાથે થયા હતા,. પરંતુ 2018માં બંને વચ્ચે વિવાદ થયો અને તે અલગ રહેવા લાગ્યા. તેમના છૂટાછેડા નહોતા થયા.

દીક્ષાને એક 13 વર્ષની છોડી પણ હતી જે દીક્ષા સાથે જ રહેતી હતી. એક વર્ષ પહેલા દીક્ષાની ઓળખાણ પ્રોપર્ટી ડીલર ઇમરાન સાથે થઇ તેને પોતાનું નામ ઋષભ તિવારી જણાવ્યું હતું. તેની ફેસબુક પ્રોફાઈલ પણ ઋષભ તિવારીના નામથી જ હતી. ઇમરાને તેની પત્નીને છૂટાછેડા આપી દીધા અને દીક્ષા સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યો.આ બંને શાહબેરીમાં પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા.

જો કે આ દરમિયાન દીક્ષાને ખબર પડી ગઈ કે તેનું નામ ઋષભ નથી પરંતુ ઇમરાન છે. 15 ઓગસ્ટના દિવસે જ દીક્ષાનો જન્મ દિવસ હતો. જન્મ દિવસની ઉજવણી કરવાના બહાને ઇમરાન દીક્ષાને નૈનિતાલ લઇ ગયો. તે લોકો 14 ઓગસ્ટના રોજ નૈનિતાલ પહોંચ્યા અને એક હોટલમાં રોકાયા. તેમની સાથે એક બીજું કપલ પણ હતું. તેમને પતિ પત્ની કહીને હોટલમાં એન્ટ્રી લીધી હતી અને કોઈ આઈડી પ્રુફ પણ આપ્યું નહોતું.

15  ઓગસ્ટની રાત્રે દારૂની પાર્ટી કર્યા બાદ તેમની સાથે આવેલું કપલ તેમના રૂમમાં સુવા માટે માટે જતું રહ્યું અને દીક્ષા અને ઇમરાન પણ તેમના રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા. 16 ઓગસ્ટની સવારે દીક્ષા તેના રૂમની અંદર કપડાં વગરની હાલતમાં મૃત મળી આવી અને ઇમરાન ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.

દીક્ષાની હત્યા કર્યા બાદ ઇમરાન દીક્ષાનો મોબાયોલ લઈને 16 ઓગસ્ટ સીધો નોઈડામાં તેના ફ્લેટ ઉપર પહોંચ્યો. જ્યાં દીક્ષાની દીકરી પાસે મોબાઈલનું પેટર્ન લોક ખોલાવ્યું અને તેમાંથી કેટલીક વસ્તુઓ ડીલીટ કરી નાખી અને સામાન લઈને ભાગી ગયો.સોસાયટીના સીસીટીવી કેમરામાં પણ તે આવતા અને પાછો ભાગતા જોવા મળી રહ્યો હતો.

નૈનિતાલ પોલીસે આ મામાલામાં મુખ્ય આરોપી ઇમરાનને 17 ઓગસ્ટના રોજ ગાજિયાબાદના પટેલ નગર વિસ્તારમાંથી ઝડપી. તે ઘરથી દૂર થોડા જ અંતરે હતો, નૈનિતાલ પોલીસ તેને સાથે લઇ ગઈ અને  કોર્ટમાં રજૂ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

Niraj Patel