નૈના ગાંગુલીની સુપર બોલ્ડ તસવીરો સની લિયોનીને આપે છે ટક્કર, જુઓ PHOTOS

નૈના ગાંગુલીએ હવે તમામ હદ કરી પાર નાખી, 4 નંબરની તસવીર એટલી બોલ્ડ કે જોઇને આંખો થઇ જશે પહોળી

અભિનેત્રી નૈના ગાંગુલી તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહેતી હોય છે. આ તસવીરોમાં નૈના સની લિયોનીને પણ ટક્કર આપી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

નૈના ગાંગુલીની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ચાહકોને ચોંકાવી દેનારી અભિનેત્રી નૈના ગાંગુલી ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. નૈના ગાંગુલીની હાલમાં સુપર બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

નૈનાને સની લિયોન પર બનેલી ફિલ્મ ‘મેરી બેટી સની લિયોન બનના ચાહતી હૈ’થી બોલિવૂડમાં ઓળખ મળી હતી. રામ ગોપાલ વર્માની આ શોર્ટ ફિલ્મમાં નૈના ગાંગુલી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. નૈનાએ વર્ષ 2016માં તેલુગુ ફિલ્મ ‘Vangaveeti’થી ફિલ્મની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

રામ ગોપાલ વર્માએ વર્ષ 2017માં શોર્ટ ફિલ્મથી ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો હતો. મકરંદ દેશપાંડે ફિલ્મમાં નૈનાના પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં નૈનાએ તેની પુત્રીની ભૂમિકા ભજવી હતી. નૈના તેની બંગાળી વેબ સિરીઝ ‘ચરિત્રહીન’ને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

કોલકાતામાં જન્મેલી નૈનાએ જુદી જુદી ભાષાઓની ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી હતી. નૈના તેના ફોટોશૂટમાં સની લિયોનીના અંદાજને ખુબ જ જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. નૈના ગાંગુલી માત્ર 27 વર્ષની છે.તેણે લગભગ 5 વર્ષ પહેલા 2016માં અભિનયની શરૂઆત કરી હતી અને 2017માં તેની તુલના ‘સની લિયોન’ સાથે કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

વર્કફ્રન્ટની વાત કરીએ તો નૈના આજકાલ પોતાની આવનારી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. તે અગસ્ત્ય મંજુ દિગ્દર્શિત ફિલ્મ ‘બ્યુટીફુલ’ માટે સમાચારોમાં છે જેની રિલીઝ ડેટ 2 ઓક્ટોબર 2021 હોવાનું જણાવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ હિરોઈન કોલકત્તાની રહેનારી છે. તેણે રામ ગોપાલ વર્માની ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

નૈના તેની અપકમિંગ ફિલ્મને લઇને આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે અગસ્ત્ય મંજૂ નિર્દેશિત ફિલ્મ “બ્યુટિફૂલ”ને લઇને ચર્ચામાં છે.જેની રીલિઝ ડેટ 2 ઓક્ટોબર 2021 જણાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

રામ ગોપાલ વર્મા ફરી એકવાર ડેન્જરસ ફિલ્મ વિશે ચર્ચામાં છે. આ ફિલ્મ જોઈને કોઈને પણ શરમ આવી જાય એવા અંદર સીન છે. આ ફિલ્મમાં અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલ તરીકે જોવા મળી રહી છે, બંનેએ ઘણા શરમજનક દ્રશ્યો આપ્યા છે. તમને જણાવી જઇએ કે, નૈનાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે.

Shah Jina